About Course
Raftaar (રફ્તાર) નો અર્થ થાઈ “ઝડપતી કયાંક થી ક્યાંક પહોંચવા માટે વધારવામાં આવતી ગતિ”. હવે આ અર્થને તમે તમારા જીવન સાથે જોડો અને તમારા જીવનમાં રફ્તારનું મહત્વ ક્યાં છે તે તપાસો. વિદ્યાર્થી જીવનમાં Raftaar અભ્યાસમાં અને કરિયરમાં સૌથી અગત્ત્યની ભૂમિકા ભજવે છે. કરિયરનો અર્થ અહીંયા વ્યાવસાયિક અને વ્યક્તિગત રીતે સૂચવે છે. Raftaar જો વિદ્યાર્થીને યોગ્ય સમયે મળી જાય તો વિદ્યાર્થી પોતાના જીવનમાં ઘણી સારી એવી રીતના પ્રગતિ કરી શકે છે. મોટા ભાગે વિદ્યાર્થીઓને ખબર જ નથી હોતી કે પોતાના જીવનમાં રફતાર ક્યાં સ્થાને મહત્વની ભૂમિકા ભજવે છે.Raftaar ના આ કોર્ષમાં વિદ્યાર્થી પોતાના જીવનને ગતિમાં લાવતા શીખશે જેથી વિદ્યાર્થી કોઈપણ પરિસ્થિતિમાં પોતાને મેનેજ કરી શકે.
વિદ્યાર્થીઓને અભ્યાસમાં આગળ વધવું હોય તો શિક્ષા કોર્ષ છે. જો વિદ્યાર્થીઓને અભ્યાસની સાથે કરિયર માટે માર્ગદર્શન જોઈતું હોય તો ઉડાન કોર્ષ છે. અને જો વિદ્યાર્થીને અભ્યાસમાં, જીવનમાં અને કરિયરમાં (પ્રોફેશનલ અને પર્સનલી) રીતે માર્ગદર્શન જોઈતું હોય તો એના માટે Raftaar કોર્ષ છે. રફ્તાર કોર્ષની અંદર શિક્ષા અને ઉડાન કોર્ષનો સમાવેશ કરવામાં આવીયો છે. જેથી વિદ્યાર્થીઓને એક જ કોર્ષમાં જીવનની 3 અગત્યની વસ્તુ શીખવા મળશે અને તેનાથી વિદ્યાર્થીઓમાં બધી રીતના પ્રગતિ થઇ શકશે. રફ્તારના આ કોર્ષમાં વિદ્યાર્થીઓને શીખવામાં આવે છે કંઈક એવું જે આજ સુધી વિદ્યાર્થી શીખ્યો જ નથી અને વિદ્યાર્થીને ખરેખર જરૂર પણ તેની જ છે.
જેમકે પરીક્ષાની તૈયારી કરવામાં મદદ કરવી, પ્રેક્ટિસ કરતા શીખવું, 1 મહિનામાં એક એડવાન્સ રિપોર્ટ, સ્ટ્રેસ મેનેજમેન્ટ કરતા શીખવું,ઉદ્યોગસાહસિક (Entrepreneur) સ્કિલ ડેવેલોપમેન્ટ, સમસ્યા હલ કરવાની કુશળતા,વ્યક્તિગત માર્ગદર્શન, કારકિર્દી કુશળતા, જીવન કૌશલ્ય, નેતૃત્વ વિકાસ,જટિલ વિચાર, સંઘર્ષ વ્યવસ્થાપન, પ્રવેશ સહાય, વિદેશમાં અભ્યાસ સપોર્ટ, અને ઓનલાઇન સપોર્ટ 24/7.
રફ્તાર વિદ્યાર્થીના જીવનમાં દેખાઈને આવે છે જયારે વિદ્યાર્થી અમારી સાથે અને અમે વિદ્યાર્થી સાથે 100% મહેનત કરીએ છીએ ત્યારે આ વસ્તુ શક્ય બંને છે. રફ્તાર વિદ્યાર્થીને કાર્ય કરવા માટે માનસિક રીતના ત્યાર કરે છે. રફ્તાર વિદ્યાર્થીને એમના જીવનના નાનામાં નાના કાર્ય કરવા માટે પ્રેરીત કરે છે. રફ્તાર વિદ્યાર્થીઓને માટે સફળ થવા માટેનું એક અગત્ત્યનું પગલું છે. જો વિદ્યાર્થીને સફળ થવું હોય તો સૌથી મહત્વનું છે કે પોતાનામાં ધીરજના ગુણનો વિકાસ કરવો જોઈએ. જેથી માનસિક રીતે વિદ્યાર્થી કોઈપણ પરિસ્થિતિમાં પોતાને સ્થિર કરી શકે. પણ કેવી રીતે વિદ્યાર્થીમાં આટલા પોઝિટિવ (સારા / હકારત્મક) ફેરફાર કેવી રીતના આવી શકે તે જાણવા માટે અને વધુ માહિતી માટે Arjunpathways નો સંપર્ક કરવો.
Course Content
Fill SCCF
Fill SCCF form
00:00