Shiksha

Uncategorized
Wishlist Share
Share Course
Page Link
Share On Social Media

About Course

વિદ્યાર્થી જીવનમાં અભ્યાસમાં થતી પ્રોબ્લમને (Academic Improvement) સુધારા કરવા ખુબજ જરૂરી હોઈ છે. દરેક વિદ્યાર્થીઓની ભણવાની રીતો અલગ હોઈ છે. વિદ્યાર્થીઓને શિક્ષા (Shiksha) માં ઘણી બધી વખત પ્રોબ્લમ થતી હોય છે. “Shiksha નો અર્થ થાય અભ્યાસ” અને આના કારણે વિદ્યાર્થી વિકાસમાં પણ ઘણી બધી વખત પ્રોબ્લમ થતી હોય છે અથવા ઘણા વિદ્યાર્થીઓનો તો વિકાસજ અટકી જતો હોય છે. પણ યોગ્ય માર્ગદર્શનની મદદથી આ પ્રોબ્લમને દૂર કરી શકાય છે. Arjun pathways કંઈક આવાજ ઉમદા વિચારની સાથે વિદ્યાર્થીઓ માટે શિક્ષા (Shiksha) નામ નો એક online પ્રોગ્રામ બનાવીયો છે.

યોગ્ય રીતે શિક્ષા દરેક વિદ્યાર્થીને મળવી ખુબજ જરૂરી છે. યોગ્ય અને સંતોષકારક શિક્ષા થી વિદ્યાર્થીઓમાં વિકાસ ઝડપથી થતો જોવા મળે છે. દરેક વિદ્યાર્થીની ઈચ્છા હોય છે કે કેવી રીતના પોતાનામાં Improvement લાવું પણ ખબર નથી હોતી કે કેવી રીતના હું યોગ્ય રીતે આ કાર્ય કરીશ. દરેક વિદ્યાર્થીનું એક સપનું હોય છે અને એ સપનું પૂરું કરવા માટે વિદ્યાર્થી ખુબજ મહેનત કરે છે પણ કદાચ આવી રીતના સફળ થવા વાળા વિદ્યાર્થીઓ બવજ ઓછા છે. કારણકે યોગ્ય માર્ગદર્શક નો અભાવ. ભારતની અંદર 77% વિદ્યાર્થીઓને ખબર નથી કે Goal કેવી રીતના બનાવા જોઈએ. કેવી રીતના અભ્યાસ માટે ટેવ (Habit) નો વિકાસ કરવો જોઈએ. ઘણા બધા વિદ્યાર્થીઓ છે જેને આજ સુધી SWOT એટલે કે પોતાનું પરીક્ષણ જાતે નથી કર્યું. વિદ્યાર્થીઓ પોતાના માટે કંઈક નવું કરવા માંગે છે. પણ ફરી થી એજ પ્રોબ્લમ કે કોણ તેમને યોગ્ય અને સચોટ માર્ગદર્શન આપશે.

એવા વિદ્યાર્થીઓ કે જેમની પાસે એક બીજ રુપી વિચાર છે જેને આપણે આજના ટાઈમમાં ઉદ્યોગસાહસિક (Entrepreneur) તરીકે ઓળખીએ છીએ. “એક સફળ ઉદ્યોગસાહસિકની સ્ટોરી અહીંયા વાંચો”  આ પ્રકારના વિદ્યાર્થીઓ માટે અમે શિક્ષા પ્રોગ્રામમાં ની અંદર એક કોર્ષ બનાવીયો છે. આ કોર્ષની મદદથી વિદ્યાર્થી વાસ્તવિક પણે ત્યાર થશે. Shiksha પ્રોગ્રામની અંદર વિદ્યાર્થીઓને ધોરણ 10 અને 12 પછી શું કરવું તેના વિષય પર પણ માર્ગદર્શન (Counselling) કરવામાં આવે છે.

શિક્ષા (Shiksha) કોર્ષમાં વિદ્યાર્થીઓને ઇન્ડસ્ટ્રી સેમિનાર, વર્કશોપ પણ આપવામાં આવશે. આ સેમિનારથી વિદ્યાર્થીઓમાં એક અલગ પ્રકારનું વ્યકતિત્વ ખીલશે. વિદ્યાર્થીઓ ઘણી બધી વખત બોલવામાં આંચકાતા હોય છે અથવા ડર લાગતો હોય છે પબ્લિકમાં બોલવાથી. પણ વિદ્યાર્થીની દરેક પ્રોબ્લમનું હવે યોગ્ય રીતે અહીંયા એક્સપર્ટ ટીમના માધ્યમથી સોલ્યૂશન કરવામાં આવશે એ પણ 24/7. આ કોર્ષથી વિદ્યાર્થી અભ્યાસમાં અને પોતાના માં વિકાસ કરતો જોવા મળશે.

 

Show More

What Will You Learn?

  • વિદ્યાર્થી અભ્યાસમાં હોશિયાર થશે એ પણ નવી અને સરળ રીતોની સાથે
  • વિદ્યાર્થી નવી Skill શીખશે જેની મદદથી તે પોતાનો વિકાસ કરશે.
  • એક્સપર્ટ ટીમના માર્ગદર્શનથી વિદ્યાર્થી પોતાનું સ્વ-પરિક્ષણ કરશે
  • એક સામાન્ય વિદ્યાર્થી થી એક્સપર્ટ વિદ્યાર્થી બનશે.
  • Academic Improvement and Students development થી આત્મનિર્ભર અને પ્રગતિશીલ વિદ્યાર્થી બનશે.
  • Public Speaking અને કારકિર્દીમાં (Career) નો પણ વિકાસ કરશે.
  • માર્ગદર્શકથી વિદ્યાર્થી તણાવ મુક્ત જીવન જીવશે.
  • બાળકની સાથે તેમના વાલીઓ પણ હવે ચિંતા મુકત થઇ જશે.

Course Content

Counselling Form
Student Counselling Form

  • Fill Up SCCF Form
    00:00

Nature of Study, Life and career
In this lesson, the introduction will be provided about the program run by Arjun Pathways and how students can learn various aspect and use it for success in life and career.

Academic Assistance
અભ્યાસમાં મદદ કેવી રીતના મેળવી જેથી અભ્યાસમાં આપણે ઉતરણીય થઇ શકીયે? શૈક્ષણિક સહાય (Academic Assist) જો વિદ્યાર્થી અભ્યાસમાં આવતી પ્રોબ્લમને સમજી જાય તો વિદ્યાર્થી કોઈ પણ કાર્યને સારી એવી રીતના કરી શકે છે. પ્રોબ્લમ જેમકે લખવામાં, વાંચવામાં અને સમજવામાં આ ત્રણ જગ્યા પર સૌથી વધારે પ્રોબ્લમ થતી જોવા મળે છે. અને આ પ્રોબ્લમના ઉકેલ માટે આ કોર્ષ ખાસ કરીને વિદ્યાર્થીઓ માટે બનાવામાં આવીયો છે જેથી તમે અભ્યાસમાં લાગતી દરેક પ્રોબ્લમને સુધારી શકો અને એક હોશિયાર વિદ્યાર્થી બની શકો છો.

Developing Effective Study Habit
ભણવામાં રુચિ વધારવા માટે કોઈ સારી આદતની જરૂર છે. અમુક આદતો વિદ્યાર્થી જીવનમાં હોવી જોઈએ. વિદ્યાર્થી જીવનમાં વાંચવાની ટેવ સારી હોય છે. વિદ્યાર્થીઓએ સારી આદત વિકસાવા માટે અમુક પ્રકારની યોજના અને થોડી મહેનત કરવી પડશે. આ કોર્ષમાં હું તમને શીખડાવીશ કે કેવી રીતના અભ્યાસમાં આદતો વિકસાવી શકાય છે.

Mental Exercise
માનસિક કસરત થવી ખુબજ જરૂરી છે. માનસિક કસરતથી આપણે આપણું જીવન સુધારી શકીએ છીએ. આ માનસિક કસરત આપણા માટે ખુબજ અગત્યની છે. અને આજ વસ્તુ હું તમને શીખવાડવા જઈ રહયો છું આ કોર્ષમાં.

SWOT
તમારી Strength શું છે? શું તમે જાણો છો કે તમારી Weakness શું છે? ઘણા બધા વિદ્યાર્થીઓને એવું લાગે છે કે તેમની પાસે કોઈ સારી એવી strength નથી એટલે કોઈ opportunity મળે તો પણ એમને ખબર નથી પણ સવાલ તો સૌ પ્રથમ એવો છે કે કેવી રીતના આપણે નક્કી કરી શકીએ કે opportunity (તક/મોકો) છે. ક્યારેક કોઈ વસ્તુ કરતા પહેલા આપણે ડરતા પણ એટલા જ હોઈએ છીએ. પણ કઈ વસ્તુથી ડરીએ છીએ એ ખબર નથી હોતી એટલે હું તમને અહીંયા એક SWOT ની Activity કરવા જઈ રહયો છું અને તમે પણ આ activity સાથે જ કરો.

Entrepreneur
Entrepreneur આજના સમયમાં સૌથી મહત્વ ધરાવતો શબ્દ છે. પણ શું તમને આ નામની કોઈ વસ્તુ ખબર છે? શું તમે જાણો છો કે એક સફળ Entrepreneur બનવા માટે કઈ quality જોઈએ? હજી એક સ્ટેપ આગળ કઈ skill જોઈએ? એક Entrepreneur બનવા માટે એક વિદ્યાર્થીને ઘણી બધી આવડત જોઈએ જેની ચર્ચા અહીંયા આ કોર્ષમાં કરવામાં આવી છે.

Career Planning & Development
કેવી રીતના કરિયરનું આયોજન કરવું ખબર નથી હોતી. વિદ્યાર્થીઓએ સારું એવું કરિયર બનાવવા માટે શું કરવું જોઈએ આ વસ્તુ પણ બવજ ઓછાં વિદ્યાર્થીઓને ખબર છે. ભારતમાં આવનારા ટાઈમમાં નોકરી કરવી અથવા business કરવો ઘણું અઘરું કામ બની જવાનું છે. આના માટે ખાસ અત્યારથી જ એક સચોટ કરિયર પ્લાંનિંગ કરવું જરૂરી છે. અહીંયા હું તમને ભણાવીશ કે કેવી રીતના એક વિદ્યાર્થીએ સફળતા વાળું કરિયર પ્લાંનિંગ કરવું.

Personality Development Skill
પર્સનાલિટી વિકાસ કેવી રીતના કરવું. વિદ્યાર્થીઓએ ખાસ ધ્યાન રાખવું જોઈએ કે કેવી રીતના તમે તમારી પર્સનાલિટી ડેવેલોપ કરી શકો તેના પર તમારું ધ્યાન હોવું જરૂરી છે. અને આ કોર્ષમાં હું તમને આજ વસ્તુ શીખવાડીશ કે કેવી રીતના આપણી પર્સનાલિટી બનાવી. જેથી આપણે તેનો સારી એવી રીતના વધારેમાં વધારે ફાયદો લઇ શક્યે એ વિચારવું જોઈએ.

Public Speaking
લોકોની વચ્ચે ઉભા રહીને બોલવું એક મોટી કલા છે. 77% લોકો પબ્લિકની વચ્ચે બોલતા ડરે છે. ઘણી વખત ડરમાં રહેલો વ્યકતિ એટલો ડરતો હોય છે કે નવી વસ્તુ પણ શીખી શકતો નથી એટલે અત્યારથી વિદ્યાર્થીઓ માટે 30 મિનિટ માટે એક પબ્લિક Speaking કોર્ષ બનાવીયો છે.

Student Ratings & Reviews

No Review Yet
No Review Yet