by Arjun Khunt | Aug 4, 2021
દરેક બાળક Udaan (ઉડાન) ભરવા માટે ત્યાર જ હોય છે.ઉડાન આ શબ્દ વ્યકતિગત રીતે હંમેશા મને પ્રેરણા આપે છે. ઉડાન શબ્દનો સાચો અર્થ થાય કે કેવી રીતના કોઈપણ વ્યકતિ સફળ થાય. વિદ્યાર્થી ઉડાન ભરવા માટે ત્યારજ છે પણ જો એમને યોગ્ય માર્ગદર્શન શિક્ષામાં, જીવનમાં અને કરિયરમાં મળી જાય...