About Course
વિદ્યાર્થી જીવનમાં અભ્યાસમાં થતી પ્રોબ્લમને (Academic Improvement) સુધારા કરવા ખુબજ જરૂરી હોઈ છે. દરેક વિદ્યાર્થીઓની ભણવાની રીતો અલગ હોઈ છે. વિદ્યાર્થીઓને શિક્ષા (Shiksha) માં ઘણી બધી વખત પ્રોબ્લમ થતી હોય છે. “Shiksha નો અર્થ થાય અભ્યાસ” અને આના કારણે વિદ્યાર્થી વિકાસમાં પણ ઘણી બધી વખત પ્રોબ્લમ થતી હોય છે અથવા ઘણા વિદ્યાર્થીઓનો તો વિકાસજ અટકી જતો હોય છે. પણ યોગ્ય માર્ગદર્શનની મદદથી આ પ્રોબ્લમને દૂર કરી શકાય છે. Arjun pathways કંઈક આવાજ ઉમદા વિચારની સાથે વિદ્યાર્થીઓ માટે શિક્ષા (Shiksha) નામ નો એક online પ્રોગ્રામ બનાવીયો છે.
યોગ્ય રીતે શિક્ષા દરેક વિદ્યાર્થીને મળવી ખુબજ જરૂરી છે. યોગ્ય અને સંતોષકારક શિક્ષા થી વિદ્યાર્થીઓમાં વિકાસ ઝડપથી થતો જોવા મળે છે. દરેક વિદ્યાર્થીની ઈચ્છા હોય છે કે કેવી રીતના પોતાનામાં Improvement લાવું પણ ખબર નથી હોતી કે કેવી રીતના હું યોગ્ય રીતે આ કાર્ય કરીશ. દરેક વિદ્યાર્થીનું એક સપનું હોય છે અને એ સપનું પૂરું કરવા માટે વિદ્યાર્થી ખુબજ મહેનત કરે છે પણ કદાચ આવી રીતના સફળ થવા વાળા વિદ્યાર્થીઓ બવજ ઓછા છે. કારણકે યોગ્ય માર્ગદર્શક નો અભાવ. ભારતની અંદર 77% વિદ્યાર્થીઓને ખબર નથી કે Goal કેવી રીતના બનાવા જોઈએ. કેવી રીતના અભ્યાસ માટે ટેવ (Habit) નો વિકાસ કરવો જોઈએ. ઘણા બધા વિદ્યાર્થીઓ છે જેને આજ સુધી SWOT એટલે કે પોતાનું પરીક્ષણ જાતે નથી કર્યું. વિદ્યાર્થીઓ પોતાના માટે કંઈક નવું કરવા માંગે છે. પણ ફરી થી એજ પ્રોબ્લમ કે કોણ તેમને યોગ્ય અને સચોટ માર્ગદર્શન આપશે.
એવા વિદ્યાર્થીઓ કે જેમની પાસે એક બીજ રુપી વિચાર છે જેને આપણે આજના ટાઈમમાં ઉદ્યોગસાહસિક (Entrepreneur) તરીકે ઓળખીએ છીએ. “એક સફળ ઉદ્યોગસાહસિકની સ્ટોરી અહીંયા વાંચો” આ પ્રકારના વિદ્યાર્થીઓ માટે અમે શિક્ષા પ્રોગ્રામમાં ની અંદર એક કોર્ષ બનાવીયો છે. આ કોર્ષની મદદથી વિદ્યાર્થી વાસ્તવિક પણે ત્યાર થશે. Shiksha પ્રોગ્રામની અંદર વિદ્યાર્થીઓને ધોરણ 10 અને 12 પછી શું કરવું તેના વિષય પર પણ માર્ગદર્શન (Counselling) કરવામાં આવે છે.
શિક્ષા (Shiksha) કોર્ષમાં વિદ્યાર્થીઓને ઇન્ડસ્ટ્રી સેમિનાર, વર્કશોપ પણ આપવામાં આવશે. આ સેમિનારથી વિદ્યાર્થીઓમાં એક અલગ પ્રકારનું વ્યકતિત્વ ખીલશે. વિદ્યાર્થીઓ ઘણી બધી વખત બોલવામાં આંચકાતા હોય છે અથવા ડર લાગતો હોય છે પબ્લિકમાં બોલવાથી. પણ વિદ્યાર્થીની દરેક પ્રોબ્લમનું હવે યોગ્ય રીતે અહીંયા એક્સપર્ટ ટીમના માધ્યમથી સોલ્યૂશન કરવામાં આવશે એ પણ 24/7. આ કોર્ષથી વિદ્યાર્થી અભ્યાસમાં અને પોતાના માં વિકાસ કરતો જોવા મળશે.
Course Content
Counselling Form
Fill Up SCCF Form
00:00