એક ખેલ જીદંગી નો

December 17, 2019

એક ખેલ જીદંગી નો

by Dec 17, 2019Uncategorized

ક્યારે પણ જીવન માં હતાશ અનુભવી છે અને એ પણ સુખ ના સમય પર? જો તમારો જવાબ હા હોઈ તો આ ને જરૂર વાંચજો ,

પહેલા તો હતાશ શું છે એ સમજવી ખુબજ જરૂરી છે.કારણકે આપણે આપણી જાત ને દુઃખ માં જોઈએ એટલે આપણે તેને હતાશ કહીએ છીએ.પણ ખરેખર રીતે હતાશ તો કોઈ આપણે આવી ને કઈ જાઇએ કે આજે લાગે છે તારું મૂડ બરાબર નહિ ત્યાંજ તો આપણે તેને કાતો દુઃખી પણું અને એ દુઃખી પાનાથી બચવા આપણે તેને હતાશ કહીયે છીએ.તો ચાલો મારી સાથે અને સમજો આ ખેલ એક જિંદગી નો………..

આ ખેલ માં આજ નો વિષય છે હતાશા શું છે? તમે ધારેલા કામમાં નિસ્ફળ થયા અને તમને ગમતી વ્યકતિ વસ્તુ ના મળી એટલે બીજા શબ્દો માં કાવ તો એને દુઃખ પણ ના કહેવાય ,જો આ વિષય ને કોઈ ધાર્મિક ગુરુ પાસે લઇ ને જાશું તો એ ભગવાન ની ઈચ્છા હશે ,કોઈ ધર્મ હીન માણસ પાસે જાશું જો આ વસ્તુ લઇ ને તો જે તે વ્યકતિ ના કરી શકાયો એની ભૂલ ,પણ જયારે તમે કોઈ ધાર્મિક અને સફળ વ્યકતિ પાસે જશો ત્યારે એનો જવાબ કાંઈક આવો હશે

જે વસ્તુ નથી મળી જિંદગી માં એને લઇ ને બેસી રેહવું અને જે છે એમા  કોઈ દિવસ સંતોષ ના આવો હતાશ નું કારણ છે”

આપણા દરેક જીવન માં આજ વસ્તુ એ આપણી માનસિક હાનિ પહોંચાડી છે.

આ જીવન માં દરેક જાત ની મુસીબત આવાની છે પણ એ વ્યકતિ પર આધાર રાખે છે અને એ વ્યકતિ ના નિર્ણય પર આધાર રાખે છે. એટલે જયારે પણ એવું લાગે કે તમારી જ જિંદગી હતાશ થી દુઃખ તો જાણે તમારી સાથે જન્મ લે છે ત્યારે એક જ વસ્તુ યાદ રાખવી રોડ પર રહેતા લોકો ને પૂરતું 2 વખત ભોજન પણ નથી મળતું જયારે તમને એ તો મળે છે અને સુખ ના સમય પર અભિમાન , કર્યાવગર માનસિક સંતુલન ને સાચવી ને એ સમય નો થોડી વાર આનંદ લેવો અને પછી ફરી મેહનત કરવાની ચાલુ કરવી એ જ સુખ અને વ્યક્તિ ને આગળ વધવા માં મદત કરે છે

Author Profile

Arjun Khunt
Arjun Khunt
Arjun Khunt is a career and study coach who empower students, parents and school to plan, strategies and achieve academic, personality and career goals and objective. He is a prolific writer, social worker and educational coach and trainer in Gujarat, based in Surat.

By Arjun Khunt

Arjun Khunt is a career and study coach who empower students, parents and school to plan, strategies and achieve academic, personality and career goals and objective. He is a prolific writer, social worker and educational coach and trainer in Gujarat, based in Surat.

You May Also Like…

આવનારી કારકિર્દી ની તક

આવનારી કારકિર્દી ની તક

શું લાગે છે તમને કે આવનારી કારકિર્દી કેવી હશે? વિચારો, અને મન માં એક કારકિર્દી બનાવો અને એ કારકિર્દી જો આજની જરૂરીયાત...

How to boost your mind for better education?

How to boost your mind for better education?

શિક્ષણ પ્રાપ્ત કરવું એ દરેક વિદ્યાર્થી માટે એક સૌભાગ્ય ની વાર્ત છે.શિક્ષણ એવી રીતના પ્રાપ્ત કરવું જેનાથી તમને એ અભ્યાસ...

મારે જીવું છે…….પણ કેમ?

મારે જીવું છે…….પણ કેમ?

જીવન માં જીવા માટે એક સામાન્ય વસ્તુ,વ્યકતિ અથવા કંઈક એવું કે જે આપણે જીવા માટે પ્રેરણા સ્ત્રોત હોઈ.આ વાર્ત શું...

0 Comments

Submit a Comment

Your email address will not be published. Required fields are marked *