How to boost your mind for better education?
શિક્ષણ પ્રાપ્ત કરવું એ દરેક વિદ્યાર્થી માટે એક સૌભાગ્ય ની વાર્ત છે.શિક્ષણ એવી રીતના પ્રાપ્ત કરવું જેનાથી તમને એ અભ્યાસ દરમ્યાન નકારાત્મક વિચારો દૂર થાઈ અને એ નકારાત્મક વિચારો ને દૂર કરી ને વિદ્યાર્થી સારું એવું શિક્ષણ પ્રાપ્ત કરી શકે છે.પણ અહીંયા શિક્ષણ ને લઇ ને અલગ વિચાર છે. દરેક વખતે સકારાત્મક વિચારો અને સારું એવું પ્રોત્સાહન અભ્યાસ માં મદદ નથી કરતું.વિદ્યાર્થી ને શિક્ષણ માટે મગજ નો વિકાસ પણ બવજ જરૂરી હોઈ છે, હા એ વાર્ત સાચી છે કે સકારાત્મક વિચારો થી અને સારા પ્રોત્સાહન થી બુદ્ધિ ના વિકાસ માં ફાયદો થતો હોઈ છે.
શિક્ષણ ને શીખવા માટે રીતની જરૂર હોઈ છે. ત્યારેજ એ વસ્તુ સમજી શકાય છે. જેમ કે કેરી નું ફળ તો સ્વાદ માં તો મધુર હોઈ છે પણ એ જ કેરી ના આંબા ને ઉગાડવા પાછળ બવ મેહનત કરવી પડતી હોઈ છે એવી જ રીતના શૈક્ષણિક અભ્યાસ ના પરીણામ સારું મેળવા માટે બવ મેહનત કરવી પડતી હોઈ છે.તો એના માટે આજે અહીંયા 5 અલગ અલગ રીતો છે જે નો ઉપયોગ કરી ને વિદ્યાર્થી ના બુદ્ધિ માં સારો એવો વિકાસ કરી શકે છે અને તેનાથી અભ્યાસ માં શ્રેષ્ઠ સાબિત થઇ શકે છે.
તો હવે વાર્ત એ છે કે વિદ્યાર્થી મન ને શિક્ષણ કેવી રીતના વધુ સારા અભ્યાસ માટે પ્રોત્સાહન આપવું જોઈએ કે જેનાથી વિદ્યાર્થી આગળ વધી શકે. એવી તો કઈ 5 રીત છે જે વિદ્યાર્થી ને આજ ના સમય માં ફાયદાકારક છે.
1) આંતરિક મનની શાંતી
2) ભય ને દૂર કરીને
3) આત્મવિશ્વાસ નું બીજ રોપી ને
4) આળસ ને દૂર કરીને
5) શારીરિક તંદુરસ્તી રાખી ને
કોઈ પણ પ્રકાર નું શિક્ષણ વિદ્યાર્થી માટે લેવું સરળ હોઈ છે જયારે વિદ્યાર્થી તેના મગજ નો સંપૂર્ણ ઉપયોગ કરે છે ત્યારે, પણ વિદ્યાર્થીઓ તેમના મગજ નો સંપૂર્ણ ઉપયોગ કરવા માં ક્યાંક ને ક્યાંક પાછળ રહી જાય છે જેથી વિદ્યાર્થી કોઈ નવું શિક્ષણ સરળતા થી લઇ શકતું નથી.જેથી વિદ્યાર્થી ને એક માર્ગદર્શક ની જરૂર પડે છે જે માર્ગદર્શક તેને અભ્યાસ ની બાબત માં બવ સારી એવી રીતના મદદરૂપ થઇ શકે.
1) આંતરિક મનની શાંતી
વિદ્યાર્થી જીવનમાં ક્યારેક એવી ઘટના બની હોઈ છે જે લાંબા સમય સુધી મગજ પર અસર કરતી હોઈ છે જેનાથી વિદ્યાર્થી નવી શૈક્ષણિક વસ્તુ શીખવામાં સમય જરૂર કરતા વધારે લઇ લેતા હોઈ છે તો આવી પરિસ્થિતિ વિદ્યાર્થી ની બુદ્ધિ નો વિકાસ એક સમય પર અટકી જતો હોઈ છે. વિદ્યાર્થી ના મગજ પર એની ગાઢ અસર પડતી હોઈ છે અને સંભવત આ અસર વિદ્યાર્થી ને તણાવ અને એક સામાન્ય વિદ્યાર્થી માંથી અસામાન્ય વિદ્યાર્થી બનાવી દે છે.એના માટે 2 પદ્ધતિ છે જેના ઉપયોગ થી વિદ્યાર્થી તેમના માં એક ફેરફાર કરી શકે છે.
1) યોગાસન
2) રોજે 10 થી 15 મિનિટ ધ્યાન કરવાથી
આ પદ્ધતિ રોજે કરવાથી બુદ્ધિ માં વિકાસ સારો એવો થતો હોઈ છે અને મન ને સારું એવું પ્રોત્સાહન મળે છે અને શિક્ષણ માં ગુણવતા વધે છે.
2) ભય ને દૂર કરીને
100 માંથી 5 વિદ્યાર્થી જ એવા હોઈ છે જે કોઈ ડર વગર અભ્યાસ કરે છે બાકી ના 95 વિદ્યાર્થી ડર, તણાવ વગેરે જેવી વસ્તુ થી ધેરાયેલા હોઈ છે જેનાથી તેમના મગજ પર ભારે અસર પડતી હોઈ છે.વિદ્યાર્થી મગજ ની ક્ષમતા માં વધારો કરવા માટે તેમને ભય ને દુર કરવું બવજ જરૂરી છે.કારણ કે જ્યાં સુધી ડર હોઈ ત્યાં સુધી કોઈ નવી વસ્તુ વિદ્યાર્થી સમજી શકતા નથી અને સારું એવું પરિણામ પણ નથી મેળવી શકતા.વિદ્યાર્થી એ હંમેશા કોઈ નવી વસ્તુ શીખવા માટે તેમને 100% ધ્યાન આપવું પડે એજ રીતના વિદ્યાર્થી એ તેમની મગજ ની ક્ષમતા માં વધારો કરવા માટે વારંવાર પ્રયત્ન કરતો રેહવો પડે છે અને જે મને આ વસ્તુ ની સમજ નથી પડતી એવું કેવાના બદલે એ વસ્તુ શિક્ષક પાસે થી શીખી ને જે નથી આવડતું એ ડર ને પણ દુર કરી શકાય છે. પણ આટલું પૂરતું નથી આતો વિદ્યાર્થી શાળા નું ડર હતું પણ ક્યારેક બીજા પ્રકાર નું પણ ડર હોઈ છે. તો એના માટે સરળ એક જ ઉપાઈ છે જો વિદ્યાર્થી ને ઘર માં થી કોઈ વસ્તુ અથવા વ્યકતિ થી ડર હોઈ તો એ ને પ્રેમ આપી ને એની કાળજી કરી ને એને આ પરિસ્થિતિ માંથી બહાર નીકળી શકાય છે.આમ કરવાથી ધીરે ધીરે વિદ્યાર્થી માં બદલાવ આવે છે અને તેના મગજ ની કાર્ય ક્ષમતા માં વધારો કરી શકાય છે.જેનાથી તે વિદ્યાર્થી શિક્ષણ માં સારું એવું કાર્ય કરી શકે છે.
3) આત્મવિશ્વાસ નું બીજ રોપી ને
પોતાની પરીક્ષા લેવા વાળા વિદ્યાર્થી બવ ઓછા હોઈ છે અને જે વિદ્યાર્થી ને ખબર છે કે પોતાની પરીક્ષા ના ફાયદા એ વિદ્યાર્થી એ પરીક્ષા અચૂક લેતા હોઈ છે.વિદ્યાર્થી એ મગજ ના વિકાસ માટે પોતાના પર આત્મવિશ્વાસ રાખવો જરૂરી છે.આત્મવિશ્વાસ થી નવી વસ્તુ શીખવા માં ફાયદો થતો હોઈ છે અને વિદ્યાર્થી કોઈ પણ વસ્તુ બવ સારી એવી રીતના ઓછા સમય માં શીખી શકે છે.આત્મવિશ્વાસ એક એવી વસ્તુ છે જે તમારા મગજ ના વિકાસ માં મહત્વ નો ભાગ ભજવે છે અને તમને અભ્યાસ માટે પ્રોત્સાહન આપે છે.જયારે આત્મવિશ્વાસ સારો એવો હોઈ તો કોઈ પણ મુશ્કેલી વાળું કામ પણ તમે બવ સારી એવી રીતના કરી શકો છો.
જયારે વિદ્યાર્થી કોઈ વિષય ને પ્રબળ ઇચ્છથી કરવાનો પ્રયત્ન કરે છે ત્યારે એ અભ્યાસ ને એ સરળતા થી બવ સારી એવી રીતના કરી શકે છે પણ એના માટે એક સવાલ ઉભો થઇ કે કેવી રીતના દરેક સમય પર આત્મવિશ્વાસ રાખવો અને કેવી રીતના દરેક સમય પર આત્મવિશ્વાસ ના સહારે ઉભા રેહવું?
એનો જવાબ કંઈક આ પ્રકાર નો છે જયારે કોઈ પશુ ખાવા ની શોધ માં ફરતો રેતો હોઈ છે ત્યારે એનો લક્ષ્ય એકજ હોઈ છે. જયારે ગુરુ દ્રોણાચાર્ય એ અર્જુન ને પૂછ્યું કે તને સામે ના ઝાડ પર શું દેખાઈ છે ત્યારે અર્જુન જવાબ આપ્યો કે ” ગુરુદેવ મને સામે ના ઝાડ પર પક્ષી ની આંખ દેખાઈ છે” એટલે કેવા નો મતલબ જયારે વિદ્યાર્થી તેના જીવન માં શિક્ષણ ને લઇ ને કોઈ લક્ષ્ય બનાવશે ત્યારે એ વિદ્યાર્થી ના જીવન માં આત્મવિશ્વાસ નો જન્મ થશે.
4) આળસ ને દૂર કરીને
એક મહાન વ્યકતિ ની વાર્ત છે કે” વિદ્યાર્થી ધારે એટલું કરી શકે એની સામે એનું એક જ દુશમન છે આળસ” મારે ભણવું તો છે બવ સારું અને સારી એવી નોકરી અથવા પોતાનો વ્યાપાર કરવો છે પણ એના માટે ની મેહનત મારે નથી કરવી અથવા કરવી પણ છે તો તેમાં મજા નથી આવતી અને છેલ્લે આળસ થાઈ છે અને મોટા ભાગ ના વિદ્યાર્થી એ ત્યાં જ શિક્ષણ છોડી દેતા હોઈ છે.તો આવી પરિસ્થિતિ માં વિદ્યાર્થી ના મગજ નો વિકાસ ક્યાંક ને ક્યાંક અટકી જાઈ છે તો એના માટે 3 જ ઉપાય છે.
-વિદ્યાર્થી ને જે શૈક્ષણિક અભ્યાસ માં વધારે રુચિ છે એ શૈક્ષણિક અભ્યાસ કરવો અને જેમાં રુચિ નથી એને પછી કરવો આમ કરવાથી મગજ માં સંતુલન બન્યું રે છે અને એ સંતુલન મગજ ના વિકાસ માં ભાગ ભજવે છે.
-વિદ્યાર્થી ને રોજે એવું કંઈક કામ કરવું જેમાં વિદ્યાર્થી ને રસ હોઈ અને એ કામ ની એક સમય મર્યાદા હોઈ.
-રોજ નું એક માળખું બનાવું એટલું જ લખવું જેટલું તમે કરી શકો અને એટલું જ કરવું જેટલું વિદ્યાર્થી એ નક્કી કર્યું છે અને જેનાથી શિક્ષણ માં ગુણવતા વધે છે.
5) શારીરિક તંદુરસ્તી રાખી ને
છેલ્લું અને મહત્વ નું , વિદ્યાર્થી ને સારા એવા શિક્ષણ માટે પૌષ્ટિક આહાર અને નિયમિત પણે એક કે બે ફળ નું સેવન કરવું જેનાથી તેમનું મગજ હંમેશા કાર્યરત રહી શકે અને શિક્ષણ ની ગુણવતા વધે. 6 થી 7 કલાક ની ઊંઘ લેવી જેનાથી એક તાજગી મળે અને ભણવામાં આનંદ આવે.વિદ્યાર્થી ના મગજ ના વિકાસ માટે દૂધ નું સેવન પણ સારું એવું સાબિત થાઈ છે અને રોજ 15 થી 20 મિનિટ માટે કસરત કરવી જેનાથી શરીર માં એક તાજગી નો સારો એવો અનુભવ મગજ ના વિકાસ માં ફાયદા તરીકે સાબિત થાઈ છે.
તો આ હતી વિદ્યાર્થી ના મગજ ના વિકાસ માટે ની રીત જેનાથી વિદ્યાર્થી તેમના ચાલું અભ્યાસ માં સારું એવું કાર્ય કરી શકે.
બીજી એક મહત્વ ની વાર્ત એ પણ છે કે વિદ્યાર્થી થી એ હંમેશા 30 મિનિટ પોતાના માટે અલગ થી કાઢવી તેમાંથી 10 મિનિટ નવું વાંચવું કોઈ પણ એવી વસ્તુ વાંચવી જેનાથી નવી વસ્તુ જાણવા મળે, પછી ની 10 મિનિટ કોઈ પણ નવી વસ્તુ લખવી રોજે કઈ પણ નવું લખવા થી મગજ ને ચુસ્તી મળે છે અને અંત ની 10 મિનિટ કોઈ પણ એક એવું કામ જેમાં તમને આનંદ આવે અને એ પણ નિઃસ્વાર્થ પણે.
Author Profile
- Arjun Khunt is a career and study coach who empower students, parents and school to plan, strategies and achieve academic, personality and career goals and objective. He is a prolific writer, social worker and educational coach and trainer in Gujarat, based in Surat.
Latest entries
- Study and StudentsOctober 1, 2022How to develop decision making skills in life?
- Unstoppable lifeSeptember 27, 2022how to recharge yourself mentally
- Study and StudentsSeptember 24, 2022What are the 3 Successful study habits?
- Study and StudentsSeptember 20, 2022Life Purpose No One Will Tell You
A formidable share, I just given this onto a colleague who was doing a little bit evaluation on this. And he in fact bought me breakfast as a result of I found it for him.. smile. So let me reword that: Thnx for the treat! However yeah Thnkx for spending the time to debate this, I feel strongly about it and love studying more on this topic. If attainable, as you turn out to be expertise, would you thoughts updating your weblog with extra particulars? It is highly helpful for me. Huge thumb up for this blog post! Karlen Fabe Willie
each time i used to read smaller content that as well clear their motive, and that is also happening with this post which I am reading at this time. Aggi Garrik Carmina
The Sole Treadmill F80 has several features that can make your workout safe and interesting. Roobbie Gordie Lobell
Hiya, I am really glad I have found this information. Nowadays bloggers publish just about gossip and internet stuff and this is actually annoying. A good blog with exciting content, that is what I need. Thanks for making this website, and I will be visiting again. Do you do newsletters by email? Leesa Ralph Lesley
Thanks for your whole effort on this blog. Kim takes pleasure in conducting investigation and it is obvious why. All of us know all concerning the powerful ways you provide powerful tricks through the website and as well welcome participation from others on that concern then my child is truly being taught so much. Have fun with the remaining portion of the year. Your doing a pretty cool job. Christi Bartholomew Liatrice
Everything is very open with a clear clarification of the challenges. It was really informative. Your site is useful. Thanks for sharing! Andria Den Micheil
Very good article! We will be linking to this particularly great article on our website. Keep up the good writing. Margette Ripley Whittaker
Do you mind if I quote a few of your articles as long as I provide credit and sources back to your site? My blog is in the exact same area of interest as yours and my users would truly benefit from a lot of the information you provide here. Please let me know if this okay with you. Thanks a lot!| Elizabet Monti Barayon
I have been browsing online more than 4 hours today, yet I never found any interesting article like yours. It is pretty worth enough for me. In my opinion, if all website owners and bloggers made good content as you did, the internet will be much more useful than ever before.| Donielle Husain Rior
I am now not certain where you are getting your info, however good topic. I must spend some time studying more or understanding more. Thank you for great information I was in search of this information for my mission. Danny Tailor Druce
I blog often and I seriously thank you for your information. This great article has truly peaked my interest. I will book mark your blog and keep checking for new information about once per week. I opted in for your Feed as well. Anabel Byram Budge
I gotta bookmark this web site it seems very beneficial very helpful Pammi Rudolf Fin
Hey there! This post could not be written any better! Reading through this post reminds me of my good old room mate! He always kept talking about this. I will forward this post to him. Fairly certain he will have a good read. Thanks for sharing! Jorey Sutton Vergil
It was very useful, I can say it was a useful article for me. Maxie Olav Anastas
I really like looking at and I believe this website got some really useful stuff on it! Theo Borden Selina