About Course
આજના સમયમાં દરેક વિદ્યાર્થીને સ્માર્ટ (Smart Student) બનવું છે. પણ આ સ્માર્ટ શબ્જ નો મતલબ શું થાય છે તે આજ સુધી જાણવાનો પ્રયત્ન આપણે નથી કર્યો. સ્માર્ટ વિદ્યાર્થી (Smart Student) બનવું થોડું અઘરું છે કારણકે સ્માર્ટ વિદ્યાર્થી રાતો રાત નથી બની જવાતું તેના માટે સમય લાગે છે. સ્માર્ટ શબ્જ નો મતલબ થાય કંઈક આ રીતના વિદ્યાર્થી જે બાકીના વિદ્યાર્થી કરતા પ્રોબ્લમ સોલ્વર હોય અથવા ભણવામાં અથવા જીવનમાં અથવા મહેનત કરવામાં કંઈક અલગ હોય તેના માટે સ્માર્ટ (Smart) શબ્જ નો ઉપયોગ થાય છે. સ્માર્ટ વિદ્યાર્થી બનવા માટે અમુક વસ્તુ જાણવી પડે અને અમુક વસ્તુને સમજવી પડે છે.
કોઈ વિદ્યાર્થી જન્મવાની સાથે જ હોશિયાર નથી હોતું. દરેક વિદ્યાર્થીની મહેનત કરવાની ક્ષમતા અલગ હોય છે. મહેનત કોઈ વિદ્યાર્થી વધારે કરે છે બીજા વિદ્યાર્થીની સરખામણીમાં. અને ક્યારેક વિદ્યાર્થી મહેનત બીજા વિદ્યાર્થી જેટલી જ કરે છે છતાં પણ જોઈએ એવું પરિણામ નથી આવતું. આવું થવા પાછળ બવ બધા કારણ છે. પણ અહીંયા હું તમને મૂળ બે કારણ આપીશ જેનાથી તમને ખબર પડશે કે તમે ક્યાં ભૂલ કરી છે.
1) તમે પોતાની સરખામણી બીજા વિદ્યાર્થી સાથે કરીને.
2) તમે પોતાના પરિણામ થી વધારે બીજા વિદ્યાર્થીના પરિણામ પર ધ્યાન આપ્યું છે.
આ બંને કારણોની યોગ્ય સમજ નથી જેથી તમે સ્માર્ટ વિદ્યાર્થી નથી. પણ અહીંયા હું તમને 10 દિવસમાં સ્માર્ટ વિદ્યાર્થી બનાવીને રહીશ. તમારે રોજે 10 થી 15 મિનિટ આપવાની છે જે તમને સ્માર્ટ બનાવા માટે જરૂરી છે. આ 10 દિવસના કોર્ષમાં તમે શીખશો કે કેવી રીતના મગજ ની કાર્યક્ષમતા વધારવી, ટાઈમ મેનેજ કેવી રીતના કરવું, માનસિક રીતના શાંત કેવી રીતના રહેવું, વગેરે જેવી વસ્તુ તમે આ 10 દિવસના કોર્ષમાં શીખશો. આ 10 દિવસનો કોર્ષ તમને એક અલગ વિદ્યાર્થી બનાવશે.
Course Content
How to be a smart student?
What is the meaning of a smart student?
08:37How can we make ourselves interested?
14:03Learn life most valuable lesson – Time management
13:29Learn to invest in yourself
08:16Trust, Belief and Respect – Three Pilar for student success
11:25