કેવી રીતે ગણિત ને સુધારી શકાય છે?
નમસ્કાર, હું અર્જુન આજે તમામ વિદ્યાર્થી માટે જોરદાર વાર્ત લઇ ને આવીયો છું.નકરું વિદ્યાર્થી માટે નથી તેમના માં-પિતા ના પ્રશ્નો નો પણ ઉકેલ આ ની અંદર છે.દરેક વિદ્યાર્થી અથવા તેમના માં-પિતા અને શાળા માં ભણાવતા ટીચર ની પણ એજ ઈચ્છા હોઈ છે કે વિદ્યાર્થી ને કેવી રીતના ગણિત માં હોશિયાર બનાવાઈ maths improvement tips અથવા ગણિત માં કેવી રીતના વિદ્યાર્થી આગળ વધે,તમામ સમસ્યા નું ઉકેલ તમને આ લખાણ માં મળી જશે અને તેમ છતાં ના મળે તો તમે અમારો સંપર્ક કરી શકો છો.https://arjunpathways.in/
ગણિત શબ્દ ગ્રીક શબ્દ (માથેમા) પાસે થી આવીયો છે .
કેમ છે વિદ્યાર્થી મિત્રો?આશા કરું છું કે બધા વિદ્યાર્થી મિત્રો મજા માં હશે. મેં અર્જુન આજે તમામ વિદ્યાર્થી માટે બવ જ અગત્ય ની વાર્ત લઇ ને આવીયો છું.આજે મેં તમારી સમસ્યા નો ઉકેલ લઈને આવીયો છું.આજે તમે તમારા મન ના પ્રશ્નો ના જવાબ તમને બવ સારી એવી રીતના અહીંયા આજે મેં આ આર્ટિકલ દ્વારા આપવાનો પ્રયત્ન કર્યો છે.આજે આ આર્ટિકલ ના માધ્યમ થી મેં તમને maths improvement tips ગણિત ના વિષય માં ફાયદો થાઈ એવી વાતો શીખડાવાનો છું.આજના સમય પર જો કોઈ મોટી સમસ્યા હોઈ તો એ એક જ છે કે ગણિત માં કેવી રીતના હોશિયાર થવું? શું કરીયે કે જેનાથી maths improvement tips ગણિત ના વિષય બવ સારી એવી રીતના આવડે તો એના માટે તમારે આ આર્ટિકલ તમને બવ મદદરૂપ થઇ શકે છે.”ધ્યાન થી વાંચો અને સમજો”
સમજ અને ગણતરી નો વિષય એટલે ગણિત
ગણિત નામ સામે આવે ને ત્યાંજ પરસેવો પાડી દેને એ ગણિત, ગણિત જે ભૂલ ભૂલ થી પણ ક્યાંક મળી જાઈને તો પણ દિવસ આખો બગડી જાય એ ગણિત. એક સેકન્ડ આતો મેં તમને મારી વાર્ત કરી. શું તમને પણ આવું થાઈ છે? તો, પછી તમારે આ તો વાંચવું જ પડશે.એક જ સમય પર એક જ કાર્ય કરવું એ જરૂરી છે.ગણિત પણ એવું જ કંઈક છે, ગણિત આપડી સાથે જન્મજાત છે.જેમકે જયારે બાળક નો જન્મ થાઈ ને ત્યારે એનું વજન કરવામાં આવે, પછી બાળક મોટું થાઈ થોડું એટલે એને ઘર માંથી 1,2,3…. એવું શીખડાવામાં આવે છે.કહેવાનો ભાવાર્થ એમ છે કે તમે ગણિત થી જેટલા ભાગશો એટલું ગણિત તમારી નજીક આવશે.
હવે આવી પરિસ્થિતિ માં શું કરવું ડરી ને કે નથી સમજ પડતી એના ડર થી કે પછી ટીચર ખીજાશે એના ડર થી ગણિત ને ના શીખવું એ તેનો ઉપાઈ નથી.મોટેભાગે ગણિત ન આવડવામાં ઘણા બધા કારણો છે.જેને સામાન્ય રીતે ગણિત ની મુશ્કેલી કેતા હોઈ છે.આ આર્ટિકલ વાલીઓ ને પણ વાંચવું જરૂરી છે.જેનાથી એ ઘરે પણ પોતાના બાળક ને maths improvement tips ગણિત માં તેમની ખામી સુધારી ને તેમને હોશિયાર ઘરે થી કરી શકે છે.
સમસ્યા,
1) ગણિત માં અંક ખબર ના પડવી
2) ગણિત માં દાખલો જોઈને ને ડર લાગવો
3) ગણિત માં સૂત્ર યાદ ના રેહવું.
4) ગણિત માં વારંવાર પ્રયત્ન કરવાથી પણ સફળતા ના મળવી.
આવી તો ઘણી સમસ્યા છે પણ તેમાંની મુખત્વે આટલી સમસ્યા છે. તો પછી આવા સમય પર શું કરવું અને શું ના કરવું જોઈએ. સમસ્યા તો બવબધી છે, પણ આપડી પાસે તેનું નિરાકરણ પણ છે.
1) ગણિત માં અંક ખબર ના પડવી
– આ સમસ્યા સામાન્ય રીતે ધોરણ 1 થી 5 ના વિદ્યાર્થી ને હોઈ છે.પણ જો આ સમસ્યા નું ઉકેલ ના કરવામાં ના આવે તો એ તેના પછી ના ધોરણ માં પણ અસર કરે છે. આ સમસ્યા નો ઉકેલ કેવી રીતના કરવો જોઈએ.આ સમસ્યા નો ઉકેલ સ્વભાવિક રીતે શાળા માં જ થતો હોઈ છે. જો તમારું બાળક ધોરણ 1 થી 5 માં અભ્યાસ માં હોઈ તો એને એક ને એક વસ્તુ 10 થી 15 વખત કરવો અને જો ધોરણ 5 પછી હોઈ તો એમને રોજે 2 કલાક સતત અંકગણિત કરાવો.અંકગણિત એક જ એવી વસ્તુ છે જેનાથી કોઈ પણ ધોરણ નું બાળક ગણિત માં સમજતું થઇ શકે છે. પણ એક મિનિટ અંકગણિત(Arithmetic) મેં આ ગણિત ની વાર્ત નથી કરતો મેં ઘર બેઠા બુક માં 1,2,3,4,5……….. જેવા અંક ને સતત ઘટવાની વાર્ત કરું છું. કારણ કે અંકગણિત જ એક એવી રીત છે જેનાથી તમે ફટાફટ ગણિત માં અંક ને ઓળખતા કરાવી શકો છો.
2) ગણિત માં દાખલો જોઈને ને ડર લાગવો
– 100 માંથી 80 વિદ્યાર્થી ની સમસ્યા છે. પણ શું કામ આવું થાઈ એ કોઈ એ આજ સુધી જાણવાનો પ્રયત્ન કર્યો? મનોવિજ્ઞાનિક ના મંતે ગણિત ના દાખલા ને શીખવા પેલા માનસિક રીતે દાખલાને ને સમજવો એ જરૂરી છે. maths improvement tips ગણિત માં દાખલો જોઈએ ને ડર ત્યારે જ લાગે જયારે તમે પેલાથી મન માં ડર હોઈ અથવા ના આવડતો હોઈ તો.મન ને મક્કમ કરવું એ ગણિત માં સરળ છે.જેમકે, એક ને એક દાખલો 5 વખત ગણવા થી, અને બીજું તેના થી આત્મવિશ્વાસ વધશે. ગણિત માં પ્રેકટીસ જ બધું હોઈ છે. એટલે જ જો વિદ્યાર્થી એ ગણિત માં ડર દૂર કરવો હોઈ તો તેમને સતત પ્રયાસ કરતું રેહવું પડશે તો જ ગણિત માં દાખલો જોઈએને ડર દૂર થશે.
3) ગણિત માં સૂત્ર યાદ ના રેહવું.
– ગણિત માં સૂત્ર જયારે યાદ ના રહે ત્યારે તેને વારંવાર લખો, પછી તેને વાંચો.ગણિત ના સૂત્ર ને મન માં જ યાદ કરો પેલા પછી તેમને કોઈ દાખલા પર મુકો અને પછી દાખલો ગણો. આવું 5 થી 10 વખત કરવાથી તમે ગણિત ના સૂત્ર ને સારી એવી રીતના યાદ રાખી શકશો.
4) ગણિત માં વારંવાર પ્રયત્ન કરવાથી પણ સફળતા ના મળવી.
– અહીંયા હવે મેં વિદ્યાર્થી નો થોડું ઉંડાણ પૂર્વક અને એના માટે ની તૈયારી.ગણિત ને વારંવાર કરવાથી સફળતા ના મળે એ વાર્ત પણ સાચી છે.આ વસ્તુ મેં પણ અનુભવ કરી છે અહીંયા મેં અમુક વસ્તુ તમને કેવા માંગુ છું.મેં મારા શાળા ના સમય પર મને આજ વસ્તુ ની સમસ્યા હતી કે ગમે તેટલી મેહનત કરો, ગમે તેટલી વખત દાખલ ગણો તેમ છતાં જોઈએ એવી સફ્રળતા નોહતી મળતી.મેં શાળા માં જતો સામાન્ય વિદ્યાર્થી ની જેમ જ મેં હતો. પણ ખબર ના પડી કે ગણિત માં દાખલા ગણી ને જયારે સફળતા ના મળે ત્યારે તેમાં કાર્ય ને બદલવું.જે મેં આ લેખ ના ફોટો માં લખ્યું છે.તો એના માટે વિદ્યાર્થી એ ગણિત માં દાખલ ને ગણવાની રીત બદલવી, તેને સમજવાની રીતમાં બદલાવ કરો, અને થોડું માનસિક રીતે ત્યાર થાવ.
છે એક પણ છે બધા માટે અલગ
“સફળ એજ વ્યકતિ બંને છે જે સફળ થવાની જીદ ના છોડે”
સફળ થવા માટે હંમેશા તેમની કાર્ય કરવાની પદ્ધતિ ને બદલો, જેમકે જો ગણિત માં તમને એવું લાગે છે કે મારે સૂત્ર ને દાખલા ની જેમ ગણી ને યાદ કરવા છે તો તમે એ પણ કરી શકો. દિવસ માં 1 કલાક આપતા હોવ તો 2 કલાક આપો. ત્રીજી વાર્ત જ્યાં સુધી તમે નવી રીત નહિ અપનાવો ત્યાં સુધી ગણિત માં સફળતા મળવી મુશ્કેલ છે.તો મેહનત એવી રીતના કરો કે જેનાતી તમને સફળતા મળે. કોઈ પણ કામ માટે ત્યારી કરીને જ કરવું.સમજવાની રીતમાં અને માનસિક રીતે બદલાવ પણ જરૂરી છે.
જેમકે, ધ્યાન કરવાથી યાદ શકતી વધારમાં મદદ મળે છે.સમજવાથી વસ્તુ વધારે સારી એવી રીતના સચોટ અને સાચી દેખાઈ છે.સમજણ શકતી જેટલી વધારે ગણિત માં તેટલો જ વધારે સારી એવી રીતના આવડે.ગણિત એક જ એવી વસ્તુ છે જેને માનસિક રીતે સમજવું પણ જરૂરી છે.
ગણિત હંમેશા સમજીને, યાદ રાખીને ગણાતો વિષય છે.
સમજવું એટલે , જે દાખલો હોઈ તેની રકમ ને ધ્યાન થી વાંચવી.કારણકે ગણિત માં સવાલ નો જવાબ તેમાં જ હોઈ છે જો તમે રકમ ને વાંચો અને સમજો.
યાદ કરવું એટલે , જે દાખલો હોઈ તે દાખલા ના સૂત્ર ને યાદ કરો અને જો તમે રકમ ને સમજ્યા હશો તો તમારે તેમાં સૂત્ર ને મૂકવું અથવા કયું સૂત્ર આવે તે સમજવું સહેલું બની જશે.
ગણિત માં આ રીતના વિદ્યાર્થી તેમની ભૂલ ને સુધારી શકે છે અથવા આવી રીતના ગણિત ને ગણી શકે છે.
Author Profile

- Arjun Khunt is a career and study coach who empower students, parents and school to plan, strategies and achieve academic, personality and career goals and objective. He is a prolific writer, social worker and educational coach and trainer in Gujarat, based in Surat.
Latest entries
Study and StudentsOctober 1, 2022How to develop decision making skills in life?
Unstoppable lifeSeptember 27, 2022how to recharge yourself mentally
Study and StudentsSeptember 24, 2022What are the 3 Successful study habits?
Study and StudentsSeptember 20, 2022Life Purpose No One Will Tell You
Appreciation to my father who shared with me concerning this webpage, this weblog is truly awesome. Ianthe Skyler Idonna
I loved your blog.Really looking forward to read more. Will read on…
You ought to take part in a contest for one of the best sites on the web. I will highly recommend this web site! Iolanthe Gayelord Delisle
This blog website is pretty cool! How was it made ! Kaylee Ignatius Roots
I think the problem for me is the energistically benchmark focused growth strategies via superior supply chains. Compellingly reintermediate mission-critical potentialities whereas cross functional scenarios. Phosfluorescently re-engineer distributed processes without standardized supply chains. Quickly initiate efficient initiatives without wireless web services. Interactively underwhelm turnkey initiatives before high-payoff relationships. Therine Hugibert Zink
You made a few good points there. I did a search on the subject matter and found a good number of folks will agree with your blog. Raye Bartolemo Lawson
Well I really liked studying it. This information procured by you is very constructive for proper planning. Celestyn Caleb Magnum
Hello my friend! I wish to say that this post is awesome, nice written and come with approximately all important infos. I would like to see extra posts like this . Merrie Bob Trisa
As a Newbie, I am continuously searching online for articles that can benefit me. Thank you Brigit Krishna Nye
Good post. I learn something new and challenging on websites I stumbleupon every day. It will always be helpful to read content from other authors and use a little something from their websites. Vyky Jamie Jacklyn
Thanks for the marvelous posting! I really enjoyed reading it, you can be a great author. I will remember to bookmark your blog and will come back down the road. I want to encourage continue your great posts, have a nice morning! Buffy Filbert Jamesy