Best Career I કઈ કારકિર્દી મારા માટે શ્રેષ્ઠ છે તે કેવી રીતે જાણી શકું?
Best Career – કઈ (Best Career) કારકિર્દી મારા માટે શ્રેષ્ઠ છે તે કેવી રીતે જાણવું આ પ્રશ્ન દરેક વિદ્યાર્થી માટે મુંજવણ નો વિષય હોઈ છે.વિદ્યાર્થી માટે કારકિર્દી ને ઓળખતા અને તમારી શ્રેષ્ઠ કારકિર્દી ને સમજવા માં તમને ARJUN PATHWAYS તમને મદદ કરે છે.
પહેલા તો એ જાણી લઈએ કે Best Career – શ્રેષ્ઠ કારકિર્દી શું છે? એ કઈ રીતના ખબર પડે કે આ કારકિર્દી મારા માટે શ્રેષ્ઠ છે.
- એવું તો કયું કાર્ય છે જેના માટે તમે બધું કરી શકો છો.
- કઈ કારકિર્દી તમે તમારા માટે વિચારી છે? શું તમને એ ખબર છે એ કારકિર્દી તમારા માટે શ્રેષ્ઠ જ હશે?
આ બે રીત છે જેનાથી તમે સરળતા થી શ્રેષ્ઠ કારકિર્દી ને સમજી શકો છો.
વિદ્યાર્થી એ હંમેશા Best Career – કારકિર્દી ને સમજવામાં ઉતાવળ ના કરવી જોઈએ અને કોઈ બાહ્ય દબાણ વગર જ શ્રેષ્ઠ કારકિર્દી કઈ છે એ જાણી શકે છે. વિદ્યાર્થી એ કારકિર્દી હંમેશા તેમની પસંદગી ની હોવી જોઈ કે જેનથી વિદ્યાર્થી એ કારકિર્દી માં ખુશ રહી શકે. વિદ્યાર્થી એ હંમેશા કારકિર્દી ને જાણવા ના સમય પર વિદ્યાર્થી એ એમનો રસ શેમાં છે એ જોવો, તેમના મિત્ર કે સમાજ ના બીજા લોકો ના વદાર માં આવી ને વિદ્યાર્થી એ તેમની શ્રેષ્ઠ કારકિર્દી શેમાં છે એ ના જાણવું.
હવે આપણે મૂળ વાર્ત પર આવીએ કે કેવી રીતના આપણે ખબર પડે કે કઈ કારકિર્દી મારા માટે શ્રેષ્ઠ છે અને હું એવું તો શું કરું જેનાથી હું મારી કારકિર્દી ને ઓળખી શકું અને મને ખબર પડે કે આ કારકિર્દી મારા માટે શ્રેષ્ઠ છે.આ Best Career – શ્રેષ્ઠ કારકિર્દી ને નક્કી કરવાનો સમય વિદ્યાર્થી ને જીવન માં મૂળ 3 વખત આવે છે
- ધોરણ 10 પછી કયો પ્રવાહ મારી કારકિર્દી માટે શ્રેષ્ઠ છે?
- ધોરણ 12 પછી કઈ કોલેજે અને કયું ક્ષેત્ર મારી કારકિર્દી માટે શ્રેષ્ઠ છે?
- કોલેજે પુરી કર્યા પછી હવે મારી કારકિર્દી માટે શ્રેષ્ઠ નોકરી.
આ તો મૂળ 3 વાર્ત વિદ્યાર્થી અને તેમના માં-બાપ માટે સમજવા જેવી છે અને ખાસ કરી ને જે વિદ્યાર્થી આ 3 વાર્ત ને 1 જવાબ આપી શકે છે. એ વિદ્યાર્થી નો રસ શેમાં છે અને એમને એમની શ્રેષ્ઠ કારકિર્દી માટે શું કરી શકે અથવા તો શું કર્યું છે?
અહીં વિદ્યાર્થીની શ્રેષ્ઠ કારકિર્દી માટે 3 રીતો આપવામાં માં આવી છે જેની મદદ થી વિદ્યાર્થી સરળતા થી શ્રેષ્ઠ કારકિર્દી જાણી શકે છે.
1) વિદ્યાર્થી ની મનપંસદ કારકિર્દી
2) ભવિષ્ય ની તક જોઈને
3) સ્વ–પરીક્ષણ ની મદદ થી
1) વિદ્યાર્થી ની મનપંસદ કારકિર્દી :-
મનપસંદ એટલે વિદ્યાર્થી ને શું કરવું ગમે છે , વિદ્યાર્થી ને શેમાં સૌથી વધારે રસ છે , વિદ્યાર્થી ને શું બનવું વગેરે જેવા પ્રશ્નો હોઈ છે. સમય પરિવર્તન ની બવ સારી વાર્ત છે ખબર છે એ શું છે ,કે પેલા ના સમય માં એટલે કે 90મી સદી માં મનપસંદ નો મતલબ લગ્ન માટે થતો હતો ત્યારે કોઈક જ એવા વ્યકતિ હશે જે મનપસંદ એટલે એવું સમજતા હશે કે લગ્ન સિવાય પણ બીજી બવ બધી વસ્તુ જેમકે શ્રેષ્ઠ કારકિર્દી માટે વિચારવું.
વિદ્યાર્થી નો રસ જાણ્યા વગર વિદ્યાર્થી નક્કી ના કરી શકે કે એમના માટે કઈ કારકિર્દી શ્રેષ્ઠ છે. શ્રેષ્ઠ કારકિર્દી ના નિર્માણ માટે સૌથી પેલા એ જાણવું બ્વજ જરૂરી છે કે વિદ્યાર્થી ને કયો વિષય સૌથી વધારે ગમે છે, ક્યાં ક્ષેત્ર માં વિદ્યાર્થી આગળ વધ્યા માંગે છે. વિદ્યાર્થી એ હંમેશા યાદ રાખવું કે શ્રેષ્ઠ કારકિર્દી માટે હંમેશા રસ અને મનપસંદ જ પૂરતું નથી શ્રેષ્ઠ કારકિર્દી માટે તો ભવિષ્ય ને પણ ધ્યાન માં રાખવું પડે છે અને એના પછી તમને ખબર પડે કે તમારા માટે શ્રેષ્ઠ કારકિર્દી આ છે.
ઉદારણ તરીકે બહુમાળી ઇમારત બનાવા માટે જમીન માં આધાર હોઈ છે અને એજ આધાર પર સ્તભં બનાવામાં આવે છે કારણકે સ્તભં ના આધાર પર બહુમાળી ઇમારત બનાવી શકાય. હવે વિદ્યાર્થી આ વાર્ત ને તેની સાથે જોડે અને વિચારે કે આધાર કોણ છે એમની શ્રેષ્ઠ કારકિર્દી શેમાં છે એ ઓળખે.
2) ભવિષ્ય ની તક જોઈને
તક ભવિષ્ય માટે જ હોઈ છે હંમેશા, કારણકે વિદ્યાર્થી તેમના માટે Best Career – શ્રેષ્ઠ કારકિર્દી ની શોધ માં હોઈ ત્યારે વિદ્યાર્થી એ હંમેશા માટે તેમના રસ/ એમની મનપસંદ ની કારકિર્દી માટે ભવિષ્ય નું વિચારી ને નિર્ણય લેવામાં આવે તો જ સારું કારણકે ભવિષ્ય જ એક એવી વસ્તુ છે જે તમારી શ્રેષ્ઠ કારકિર્દી બનાવા માં મદદ થશે.ભવિષ્ય ના નિર્માણ માટે હંમેશા વર્તમાન ની પરિસ્થિતિ ને જોવી, સમજવી અને પછી વિદ્યાર્થી જાણી શકે એમની શ્રેષ્ઠ કારકિર્દી.
ચલો આજે મેં વિદ્યાર્થી ને એક વાર્ત કવ, વિદ્યાર્થી તમને ખબર છે કે આ વિશ્વ માં સૌથી અમીર વ્યકતિ કોણ છે? શું તમને એ ખબર છે કે વિશ્વ માં સૌથી બુદ્ધિશાળી વ્યકતિ કોણ છે? શું તમને એ ખબર છે કે આ દેશ માં સૌથી પ્રખ્યાત વ્યકતિ કોણ છે?શું તમને એ ખબર છે કે આ વિશ્વ માં સૌથી ઊંચી વિચારધારણા વાળું વ્યકતિ કોણ છે?શું તમને એ ખબર છે કે આ વિશ્વ માં સૌથી હોશિયાર વ્યકતિ કોણ છે?
શું તમારી પાસે આ સવાલો ના જવાબ છે? ચાલો જો તમારી પાસે આ સવાલો નો જવાબ હશે તો પણ મેં તમને જે જવાબ આપીશ એ તો નહિ જ હોઈ કારણકે કે આ દરેક સવાલ નો જવાબ તમે જ છો. જેમકે આ સવાલ ના જવાબ બહાર ની દુનિયા માં અલગ અલગ છે પણ તમને ખબર છે આ બાહય દુનિયા ના જવાબ માં જે લોકો છે એ લોકો ને એમનું ભવિષ્ય ખબર હતી?
શું આ આ વિશ્વ ના દરેક લોકો ભવિષ્ય જાણે છે? શું આ વિશ્વ ના દરેક લોકો ને ખબર છે કે કાલે એમની સાથે શું થવાનું છે? આ સવાલો નો જવાબ ના છે.કારણકે કે ભવિષ્ય ની કોઈ ને ખબર નોહતી એમ સમજી ને ભવિષ્ય નું વિચારવું જ નહિ એ પણ ખોટું છે. શ્રીમદ ભાગવત માં શ્રી કૃષ્ણ એવું કે છે કે ભૂતકાળ ને ભૂલો , વર્તમાન માં જીવો ,અને ભવિષ્ય ની ચિંતા ના કરો એવું એમનું કેવું છે પણ આજે આપણે વર્તમાન માં રહી ને ભવિષ્ય નું નિર્માણ તો કરી જ શકીએ કારણકે ભાગવત માં કૃષ્ણ ભગવાન ને ચિંતા કરવાની ના પડી છે.એટલે કે તમે જે કઈ પણ ભવિષ્ય માટે વિચાર્યું એ ખોટું છે એમ નહિ પણ ભવિષ્ય નું નિર્માણ કર્યા બાદ એમનું ચિંતન કરવું ચિંતા નહિ.
તો હવે એવી રીતના વિદ્યાર્થી એ નક્કી કરવાનું છે કે તેમના ભવિષ્ય માટે કયું ક્ષેત્ર સૌથી વધારે શ્રેષ્ઠ કારકિર્દી બનાવશે.આ હતી બીજી રીત જેની મદદ થી નક્કી કરી શકાય છે કે શ્રેષ્ઠ કારકિર્દી શેમાં છે અને એના માટે શું શું કરવાનું છે.
3) સ્વ–પરીક્ષણ ની મદદ થી
સ્વ પરીક્ષણ ની મદદતથી શ્રેષ્ઠ કારકિર્દી જાણવામાં લાભ થતો હોઈ છે.સ્વ પરીક્ષણ હંમેશા વિદ્યાર્થી એ કરવું બ્વજ જરૂરી હોઈ છે.સ્વ પરીક્ષણ જો વિદ્યાર્થી કરે તો એમનાથી વિદ્યાર્થી તેમની પરિસ્થિતિ ને જાણી શકે છે અને જો વિદ્યાર્થી ને એમની પરિસ્થિતિ ખબર હોઈ તો વિદ્યાર્થી ધારે એ કરી શકે.વિદ્યાર્થી એમના માટે નવું નવું કાર્ય કરી શકે અને વિદ્યાર્થી એમના શું કરવું છે એ પણ જાણી શકે.
આજે અહીંયા અમુક સવાલો છે જે વિદ્યાર્થી ને એમની પરિસ્થિતિ ના આધારે એમને એમની શ્રેષ્ઠ કારકિર્દી શેમાં છે એ જાણવા માં મદદ મળશે.
1.તમારું હાલનું અભ્યાસ શું છે?
2.અભ્યાસ માં હાલની પરિસ્થિતિ શું છે તમારી?
3.તમારી ઈચ્છા તમારા અભ્યાસ માં આગળ વધવાની છે? જો હા, તો કેવી રીતના અને જો ના , તો બીજો વિચાર શું છે?
4.તમને કઈ રીતના આગળ વધવું ગમે?
(1) ધીરે ધીરે (2) ઝડપથી
5.તમારા મતે શ્રેષ્ઠ કારકિર્દી શેમાં છે?
6.તમને આત્મવિશ્વાસ છે કે તમે જે વિચાર્યું તમારા શ્રેષ્ઠ કારકિર્દી માટે એ સાચું જ છે?
7.શ્રેષ્ઠ કારકિર્દી I Best Career બનાવા માટે તમે અત્યાર સુધી શું કર્યું છે?
આ સવાલો ના જવાબ આપી ને તમે તમારી શ્રેષ્ઠ કારકિર્દી બનાવી શકો છો. શ્રેષ્ઠ કારકિર્દી માટે હંમેશા તમે જે પરિસ્થિતિ માં છો એ પરિસ્થિતિ માંથી તમે 2 કદમ આગળ નું વિચારો અને એ વિચાર જ તમારા માટે શ્રેષ્ઠ કારકિર્દી નો રસ્તો બનાવશે.શ્રેષ્ઠ કારકિર્દી ને ઓળખવા માટે હંમેશા સમય અને એક એવા વ્યકતિ ની સલાહ લેવી જે તમને Best Career – શ્રેષ્ઠ કારકિર્દી ના નિર્માણ માં મદદ કરે.
Author Profile

- Arjun Khunt is a career and study coach who empower students, parents and school to plan, strategies and achieve academic, personality and career goals and objective. He is a prolific writer, social worker and educational coach and trainer in Gujarat, based in Surat.
Latest entries
Study and StudentsOctober 1, 2022How to develop decision making skills in life?
Unstoppable lifeSeptember 27, 2022how to recharge yourself mentally
Study and StudentsSeptember 24, 2022What are the 3 Successful study habits?
Study and StudentsSeptember 20, 2022Life Purpose No One Will Tell You
I love looking through an article that can make men and women think. Also, thank you for permitting me to comment! Mable Gustavo Redvers
Hello there, simply become aware of your blog thru Google, and located that it is really informative. I am going to watch out for brussels. I will appreciate if you proceed this in future. A lot of people might be benefited out of your writing. Cheers! Blakeley Whitby Simson
There is some insurance in this type of investment that replenishes for the money. Sibylle Jud Adamec
I am regular reader, how are you everybody? This piece of writing posted at this web page is actually pleasant. Umeko Aldous Ho
Its like you read my mind! You appear to know so much about this, like you wrote the book in it or something. I think that you can do with a few pics to drive the message home a bit, but other than that, this is wonderful blog. A fantastic read. I will definitely be back. Tarra Gabby Lightman
Hey there! I just would like to offer you a huge thumbs up for the great info you have right here on this post. I will be coming back to your blog for more soon. Dee Dee Kaleb Flory
Hey there. I found your web site by means of Google even as looking for a comparable topic, your site came up. It appears great. I have bookmarked it in my google bookmarks to visit then. Clementia Hussein Edyth
Wonderful article! We will be linking to this particularly great post on our site. Keep up the good writing. Natalie Lisle Zullo
Awesome post. I am a regular visitor of your web site and appreciate you taking the time to maintain the nice site. I will be a frequent visitor for a really long time. Lolita Dietrich Ransell
I used to be suggested this web site through my cousin. I’m no longer certain whether or not this
publish is written by means of him as no one else understand
such exact approximately my problem. You are amazing!
Thanks!
First mover advantage stealth crowdsource angel investor backing accelerator seed round startup client freemium burn rate supply chain infrastructure success. Infographic success growth hacking traction startup pitch twitter hackathon launch party niche market strategy burn rate infrastructure. Costanza Wright Dweck
I am actually thankful to the holder of this web page who has shared this impressive article at at this time.| Jolie Ingmar Nashom