કેમ છે બધા ને? મેં અર્જુન આજે તમારી સાથે ફરી વખત નવી જાણવા જેવી વસ્તુ લઇ ને આવીયો છું.(How to Improve any subject marks?)કે કોઈ પણ વિષય માં સારા એવા માર્ક્સ કઈ રીતના આવે એ પણ કોઈ દબાણ વગર🙄🤔, હા કારણ કે આજ સુધી તમે એજ જોયું છે જે તમને બતાવા માં આવિયું છે. તમે જે જોયું છે અને જે વિચાર્યું છે તેની સિવાય પણ હોઈ શકે છે. જે મેં તમને આ લખાણ ની મદદ થી જાણવું છું.
(How to Improve any subject marks?)કોઈ પણ વિષય માં ત્યારેજ માર્ક્સ સુધરે જયારે એ વિષય ની નબરાઈ અને તે વિષય ની પકડ કેવી છે તે ખબર હોઈ તો જ એ વિષય ને સુધારી શકાય છે.કોઈ પણ વિષય ને મૂળ 4 રીતના સુધારી શકાય છે.
1) તે વિષય નું મૂલ્યાંકન કરી ને
2) તે વિષય ને સતત ને સતત પ્રેક્ટિસ કરી ને
3) તે વિષય ને શીખવાનો સમય વ્યવસ્થાપન કરી ને
4) તે વિષય ને શિસ્ત અને સંપૂર્ણ માનસિકતા કરવાથી,
1) તે વિષય નું મૂલ્યાંકન કરી ને
– આજ સુધી તમે એજ સાંભળ્યું હશે કે મૂલ્યાંકન તો વ્યકતિ નું થાઈ અથવા તો કોઈ વસ્તુ નું જ થાઈ, ના એવું નથી વિષય નું પણ મૂલ્યાંકન થઇ છે અને વિષય ને વાંચવા પેલા તેને સમજવા પેલા તેનું મૂલ્યાંકન કરી લેવું બ્વજ જરૂરી હોઈ છે. જે વિષય માં તમને કોઈ વસ્તુ ખબર ના પડે તે વિષય માં તમે તે વિષય ના મૂલ્યાંકન ની મદદ થી જાણી શકો છો અને જાતે સમજી શકો છો.મૂલ્યાંકન કરતાં પેલા અમુક વસ્તુ નું ખાસ કરી ને કાળજી લેવી જેનાથી તમે મૂલ્યાંકન ના સમય પર કોઈ રીતના અટવાવ નહીં.
1) તે વિષય ના મહત્વ ના મુદ્દા ને શોધો અને તેને અલગ થી લખો
➤ આનાથી તે વિષય નું સરેરાશ તમને ખબર પડશે કે આ ના પર આટલું ધ્યાન આપવાનુઁ છે. કારણકે ક્યારેક એવું પણ થતું હોઈ છે કે ગમે તેટલું ધ્યાન આપો ને તો પણ જોઈએ એવા માર્ક્સ નથી મળતા કારણ આ જ છે કે જે વાંચવાનું હોઈ છે તે વાંચતા નથી અને જે નથી વાંચવાનું તે આપડે બવ જ વાંચી લઈએ છીએ.
2) જેતે વિષય માં હવે તમે તમારું મૂલ્યાંકન કરો
➤ધારો કે ગણિત વિષય માં તમે સારા એવા મૂલ્યાંકન માં નથી આવતા જયારે સમાજ છે અથવા તો વિજ્ઞાન છે તે વિષય માં તમે સારા મૂલ્યાંકન માં આવો છો.તો હવે તમે તમારી રીતે પોતાનું મૂલ્યાંકન કરો અથવા માં-બાપ તેમના બાળક નું મૂલ્યાંકન કરો અને જો બાળક(વિદ્યાર્થી) 2 વિષય માં સારા એવા મૂલ્યાંકન માં નથી આવતો તો એ ને તે વિષય માં વધારે ધ્યાન આપવાની જરૂર છે.જો વિદ્યાર્થી નું મૂલ્યાંકન જરૂરી છે એ પણ સાચી રીતના થવું બ્વજ જરૂરી છે.તો ને તો જ તમે તમારા માકર્સ સુધારી શકો.
2) તે વિષય ને સતત ને સતત પ્રેક્ટિસ કરી ને
-(How to Improve any subject marks?) પ્રેક્ટિસ એક એવો શબ્દ છે જે દરેક વિદ્યાર્થી નથી કરી શકતો કેમકે ક્યારેક પ્રેક્ટિસ માટે સમય નું અવલોકન કરવું બ્વજ જરૂરી બની જાય છે. પ્રેક્ટિસ કર્યા વગર કોઈ વસ્તુ ના આવડે એ વાત 100% સાચી છે. કોઈ પણ નવી અથવા જૂની વસ્તુ ને શીખવા માટે 21 દિવસ થાઈ છે.પણ હવે આ દિવસ માં વધારો કરી ને હવે આ દિવસ 44 થી લઇ ને 66 થઇ ગયા છે.પ્રેક્ટિસ નો મતલબ એવો થાઈ કે તમે કોઈ પણ વિષય માં એટલા ઊંડા ઉતરી જાવ અને તે વિષય માં મન થી મંડાઈ જાવ આ રીતની પ્રેક્ટિસ તમને તમારા વિષય માં માર્ક્સ લાવા માં સફળ થશે.વિશ્વ ના દરેક લોકો તમને સફળ મળશે એટલે કે એ લોકો દિવસ માં પોતાની રીતે લગભગ 6 થી 8 કલાક પ્રેક્ટિસ કરે છે જેતે ક્ષેત્ર માં આ રીતના પ્રેક્ટિસ કરવાથી તમે પણ તમારા ક્ષેત્ર માં આગળ વધશો.
3) તે વિષય ને શીખવાનો સમય વ્યવસ્થાપન કરી ને
– (How to Improve any subject marks?)કોઈ પણ કામ માં સમય એક મહત્વ ની ભૂમિકા છે. સમય ને માન આપવું એ બ્વજ જરૂરી છે અને જયારે તમે વિદ્યાર્થી હોવ ત્યારે તો સમય ને માન આપવું બ્વજ જરૂરી છે. સમય ને તમે તમારી હદ સમજી ને ચાલો અને પછી કોઈ વસ્તુ નું માળખું બનાવો.વિષય બવ બધા છે અને જો સમય 100 દિવસ હોઈ તો એ રીતના તમે પોતાનું માળખું બનાવો અને જયારે તમે આ વસ્તુ જાતે કરશો ત્યારે તે વસ્તુ તમને વધારે સરળતા થી ખબર પડશે.સમય ને નક્કી કરવા પેલા અમુક નોંધ ના પોઇન્ટ જોઈલો.
આખા દિવસ માં એ વિષય ને તમારે 4 કલાક આપવાની છે.આવી રીતના શરૂઆત કરવાની છે પછી સમય વધારતો જવાનો છે એ રીતના તમે દરેક વિષય ને દિવસો સાથે મેળવી ને અલગ અલગ કરો.
જરૂરી વસ્તુ ને લઇ ને બેસો જેથી તમારે તમારા વાંચવાના ટેબલ પરથી ઉભું ના થવું પડે
આખો દિવસ માં તમે તમારા માટે 2 થી 3 કલાક સમય ને બાદ કરી ને આ માળખું બનાવજો
દરેક વિષય ને 3 દિવસ તમે ફરી કરો એ રીતના તેમનું સમય નક્કી કરો
રોજે ઓછા માં ઓછા 2 થી 3 વિષય નું માળખું બનાવો અને સમય ને અલગ કરો
આ રીતના કરવાથી તમે 100% સાચું માળખું બનાવી શકશો. (જો તમને સમય વ્યવસ્થાપન(time management) માં કોઈ પણ રીતની મદદ જોતી હોઈ તો તમે અમારો સંપર્ક કરી શકો છો)
4) તે વિષય ને શિસ્ત અને સંપૂર્ણ માનસિકતા કરવાથી
– કોઈ વસ્તુ ને શિસ્તા થી કરવાથી તમને એ વસ્તુ સાથે એક અલગ જ લગાવ ઉભો થાઈ છે. ધારો કે તમને English વિષય માં સમસ્યા છે અને એ સમસ્યા તમે બવ પ્રત્યન કર્યા તો પણ એ માં તમારી સમસ્યા નો ઉકેલ નથી આવતો તો આવા સમય પર તમારે કંઈક આવું કરવાનું રહેશે.પેલા, ક્યાં તમે પાછા પડો છો એ જોવો બીજું ક્યાં તમે અટકો છો ત્યાં તમે શું કરો છો એ વિચારો અને એની નોંધ લો.વિષય નું મૂલ્યાંકન કરો અને એ વિષય માં સમય ને નક્કી કરો કે તમે આ વિષય ને આટલો સમય આપશો તમે આ વિષય માં આ કરશો અને તમે પછી તેના શિસ્ત પર આવો.કોઈ પણ વિષય માં શિસ્ત નો મતલબ એ થાઈ કે એ વિષય માં જ્યાં તમે અટકો છો ત્યાં થી તમે આગળ વધો.
એ વિષય માં તમે પોતાનો સમય થી થોડો વધારે સમય આપી ને તેને તમે વધારે ને વધારે સારી એવી રીતના કરશો એ વિચારો અને એ વિચાર્યા બાદ તમે તેને વધારે મજબૂતી થી 100% ધ્યાન થી કરશો એટલે એ તમને આવડી જશે.કોઈ પણ વિષય ને તમે અલગ અલગ રીતના કરશો એટલે કે તમે તેને અલગ કઈ રીતના કરી શકો એ વિચારી ને કામ કરશો તો તમે તમારા માર્ક્સ માં સુધારો જોઈ શકશો.
આ બધી વસ્તુ કર્યા પછી પણ જો તમને સમસ્યા હોઈ અને તમે તેનો ઉકેલ ના કરી સકતા હોઈ તો તમે અમારો સંપર્ક કરી શકો છો.
Career coach(કારકિર્દી સલાહકાર), Educational mentor(શૈક્ષણિક માર્ગદર્શક)
Author Profile
![Arjun Khunt](https://arjunpathways.in/wp-content/uploads/2019/10/02-01-150x150.jpg)
- Arjun Khunt is a career and study coach who empower students, parents and school to plan, strategies and achieve academic, personality and career goals and objective. He is a prolific writer, social worker and educational coach and trainer in Gujarat, based in Surat.
Latest entries
Study and StudentsOctober 1, 2022How to develop decision making skills in life?
Unstoppable lifeSeptember 27, 2022how to recharge yourself mentally
Study and StudentsSeptember 24, 2022What are the 3 Successful study habits?
Study and StudentsSeptember 20, 2022Life Purpose No One Will Tell You
Pretty! This has been a really wonderful article. Thanks for providing these details. Arden Shermie Goldshlag
Way cool! Some extremely valid points! I appreciate you penning this article and the rest of the site is also very good. Rasla Bogey LeCroy
So meditation/calmness/expect the unexpected/say predicament outloud etc. Might help decision process. Randa Korey Seleta
I believe everything published made a ton of sense. Lurlene Derril Gerita
I was very pleased to discover this great site. I need to to thank you for ones time for this wonderful read!! I definitely appreciated every little bit of it and i also have you saved to fav to look at new things in your site. Del Mic Vaden
I would like to know How does culture affect innovation? Ellette Klement Xenia
Hello there! I simply want to offer you a huge thumbs up for your excellent info you have got here on this post. I will be coming back to your website for more soon.| Lani Shurlock Weikert
Great blog article. Really looking forward to read more. Really Cool. Rivalee Vincents Aurilia
So true. I can understand how readers at the time, or 20 years later, would see it differently. As with any work of GAD, it must be read in the context of the time it was written. Briana Gawen Nikolia
You have made some decent points there. I checked on the web to find out more about the issue and found most individuals will go along with your views on this site. Ardisj Shurwood Seigel
Im obliged for the post. Much thanks again. Awesome. Angelika Pattie Peugia
This is a very good tip especially to those fresh to the blogosphere. Brief but very precise information?Thank you for sharing this one. A must read article! Cahra Wendell Toh
It is good that you started with a very important note, voting is very very important. You get to elect whoever you think can perform best. Rhiamon Samuel Othilie
Hi there i am kavin, its my first occasion to commenting anyplace, when i read this post i thought i could also make comment due to this sensible post.| Floris Abran Kuhn
It?s hard to locate experienced people on this subject, but you sound like you know what you?re speaking about! Thanks Denny Pate Wieche