નવી શિક્ષા નીતિ-2020
હું અર્જુન, આજે તમારા માટે એક નવી જાણવા જેવી વસ્તુ લઇ ને આવીયો છું.આપડે ગુજરાતી લોકો આજ સુધી આપડા સંતાન ને એક વસ્તુ શીખડાવી જ છે, કે બેટા મુંજાતો નહિ નોકરી ના મળે તો તું ધંધો કરજે,કાંતો આપડે નોકરી થી થોડા ઉપ્પર આવીયે આવું કઈ ને આપડે સંતાન નું મન હરવું કરવામાં માં આપડે તેની મદદ કરતા હતા. પણ સાચી વાસ્તવિકતા તો કાંઈ ક અલગ જ છે. બાળક ભણી લેને તેના પછી નોકરી ગોતવા જાઇ અને પરિણામ બદલ 100 માંથી 10 નેજ નોકરી મળે છે. પણ આ પણ અર્ધસત્ય છે સાચું તો એ જ છે જે 100 માંથી 10 ને નોકરી મળી એ ને પણ ખરેખર ખબર નથી કે એને શું કરવું છે. ક્યારેક કોઈ ગંભીર પરિસ્થિતિ અથવા તો ક્યારેક કોઈ ના દબાવ અથવા તો કોઈ બીજા જ કારણ થી એ 10 છે. પણ મૂળ તો વાર્ત ફરી ને ત્યાંજ આવી કે શું કરવું આનું કે જેનાથી મારા સંતાન નું અને મારુ બંને નું કામ હરવું થઇ જાઈ?
ગુજરાતી લોકો સરકાર 34 વર્ષો પછી એક એવી શિક્ષા નીતિ લાવી છે જે દરેક માટે એક સોના જેવી છે.34 વર્ષ પછી હવે એવી New education policy-નીતિ શિક્ષા માં આવી છે કે જે ની જરૂર ભારત ના દરેક વિદ્યાર્થી ને છે. આ શિક્ષા નીતિ માં દરેક બાળક ને પોતાના સન્માન અને તેમને અનુકૂળ યોગ્ય માર્ગ પસંદ કરવાની સમજ આ નવી શિક્ષા નીતિ માં કરવામાં આવી છે. તો ચાલો વધારે માહિતી લઈએ આ New education policy-નવી શિક્ષા નીતિ ની કે કેવી રીતના આ શિક્ષા નીતિ આપડા ભાવિ વિદ્યાર્થી ને કામ આવી શકે છે.
1) ભારત માં છેલ્લા ઘણા બધા દાયકા થી 10+2 ની નીતિ ચાલતી હતી કે બાળક ને ધોરણ 10 ની બોર્ડ ની પરીક્ષા આપવાની અને બાળક પાસ થાઈ એટલે બાળક ને આર્ટસ, વાણિજ્ય, વિજ્ઞાન અથવા તો ડિપ્લોમા આ સામાન્ય 4 જ પ્રવાહ બાજુ આપડે જતા હતા અને વિદ્યાર્થી ધોરણ 10+2 મુજબ અભ્યાસ કરતો હતો. પણ હવે આ New education policy-શિક્ષા નીતિ માં 10+2 ના બદલે 5+3+3+4 આ શિક્ષા નીતિ આવી ગઈ છે. તમને જાણતા ઘણું સારું લાગશે કે હવે આ નીતિ માં બોર્ડ છે અને નથી પણ એટલે કે વિદ્યાર્થી ને પરીક્ષા તો આપવાની એ પણ વર્ષ માં 2 વખત અને જો વિદ્યાર્થી પેલી પરીક્ષા માં સારું પરિણામ ના લાવે તો વિદ્યાર્થી ને બીજી પરીક્ષા માં સારા પરિણામ ને વિદ્યાર્થી એમની રીતે માન્ય કરી શકે છે.વિદ્યાર્થી ને શું ભણવું એ નિર્ણય લેવામાં હવે તેમને શાળા મદદ કરશે એ પણ 10 દિવસ શાળા માં દફતર લીધા વગર જવાનું અને આ 10 દિવસ માં બાળક ને જેમાં રસ છે એ શીખશે એ જેતે વ્યકતિ પાસે આટલું જ નહિ વિદ્યાર્થી ને હવે ધોરણ 1 થી લઇ ને 12 સુધી શિક્ષણનો અધિકાર ફરીજયાત કરી દેવા માં આવીયો છે. વિદ્યાર્થી ને મફત માં ભણી શકે એ માટે સરકારે હવે તેમાં ઉમર મર્યાદા માં પણ વધારો કર્યો છે. આ નીતિ પેલા ઉંમર મર્યાદા હતી 6 થી 14 અને હવે આ બદલી ને તેમાં 3 થી 18 કરી નાખવામાં આવી છે.
2) હવે વિદ્યાર્થી ની ભણવાની રીત માં બદલાવ કર્યો છે જેમકે New education policy-નવી શિક્ષા નીતિ માં 5+3+3+4 નો મતલબ કંઈક આવો છે પેલા ના 5 વર્ષ માં વિદ્યાર્થી આગરવાળી, પછી નિયમ મુજબ 1 ધોરણ માં આવા માટે 3 વર્ષ ફરીજયાત શાળા માં ભણવાનું રહેશે અને એમના પછી ધોરણ 1 માં પ્રવશે મળશે.ધોરણ 1 થી 2 સુધી વિદ્યાર્થી પાયાના તબક્કા નું શિક્ષણ લેશે.ત્યારબાદ વિદ્યાર્થી ધોરણ 3 થી 5 સુધી પ્રારંભિક તબક્કો નું શિક્ષણ લેશે જેમાં વિદ્યાર્થી ને ભણવાની અલગ અલગ રીત થી પરિચિત કરવામાં આવશે. હવે ધોરણ 5 થી 8 માં વિદ્યાર્થી ને એમની કૌશલ્ય ના આધારે એમને ભણવામાં આવશે.આ સમય પર વિદ્યાર્થી ને તેમના શાળા ના શિક્ષણ આપવામાં આવશે.અને આજ સમય પર વિદ્યાર્થી ને 10 દિવસ શાળા એ દફતર લીધા વગર જવાનું છે.હવે આવે છે ધોરણ 9 થી 12 સુધી માં શું?આમાં કયા ફેરફાર કરવામાં આવશે તો એ ફેરફાર કંઈક આ રીતના છે.વિદ્યાર્થી ને શું ભણવું એ નક્કી કરવામાં આવશે જેમાં ધોરણ 9 થી જ વિદ્યાર્થી નક્કી કરશે કે હવે તેમને આગળ શું ભણવું છે અને ક્યાંથી ભણવું છે.હવે અહીંયા થોડી મુંજવણ છે કે કેવી રીતના એ નક્કી કરી શકાય કે શું ભણવું જોઈએ આગળ અને એ પણ માત્ર 14 વર્ષ ની ઉંમરે એના માટે ગુજરાત ની સૌથી સર્વોત્તમ કારકિર્દી સલાહકાર (Arjunpathways) તમારી મદદ માટે છે.
3) ધોરણ 9 થી 12 માં વિદ્યાર્થી શાળા માં commerce,arts,science અથવા diploma courses(ડિપ્લોમા અભ્યાસક્રમો) અને other vocational courses(અન્ય વ્યાવસાયિક અભ્યાસક્રમો) કરી શકે છે.આ દરમ્યાન ઘણા વાલીઓ અને વિદ્યાર્થી મુંજવણ માં છે કે બોર્ડ ની પરીક્ષા નીકળી ગઈ છે. પણ ખરેખર એવું નથી બોર્ડ ની પરીક્ષા હવે વર્ષ માં 2 વખત લેવાશે પણ અહીંયા ભારત સરકાર દ્વારા થોડો બદલાવ કર્યો છે.હવે બોર્ડ ની પરીક્ષા માં હવે વિદ્યાર્થી જે પરીક્ષા માં વધારે માર્ક્સ લઇ ને આવે એ પરીક્ષા ના ગુણ ને માન્ય કરવામાં આવે છે.આ બધી વાતો શાળા ના વિદ્યાર્થી માટે હતી.
4) હવે ધોરણ 12 પછી ના વિદ્યાર્થી માટે 5 મહત્વ ની વાતો…
– વિદ્યાર્થી એમની પસંદ થી ભણી શકે છે અને એ પસંદ ના હોઈ તો એ તે અભ્યાસ ને વચ્ચે પણ છોડી શકે છે.
– વિદ્યાર્થી એમની પસંદ થી નક્કી કરી શકે છે કે એને ક્યાં વિષય ભણવા છે અને ક્યાં વિષય માં આગળ વધવું છે.
– વિદ્યાર્થી ની પરિસ્થિતિ જો સારી ના હોઈ અથવા કોઈ પણ કારણ સર વિદ્યાર્થી અભ્યાસ વચ્ચે થી છોડવો પડે તો એ છોડી શકે છે અને એ કોઈ પણ સમય બાદ ફરી થી એ અભ્યાસ ને ભણી શકે છે.
– વિદ્યાર્થી ને એક ક્રેડિટ બેંક ની સગવડ કરી દેવામાં આવી છે જેમાં વિદ્યાર્થી ના ક્રેડિટ રહેશે જેમાં વિદ્યાર્થી કોઈ પણ સમય એ જયાંથી અભ્યાસ છોડ્યો હોઈ ત્યાંથી તે આગળ વધી શકે.(ક્રેડિટ અથવા માર્ક્સ અથવા ગુણ).
– વિદ્યાર્થી એ જો વચ્ચે થી બીજો કોઈ અભ્યાસ કરવા માંગે છે તો એ કરી શકે છે અને એ અભ્યાસ માં વિદ્યાર્થી વચ્ચે થી પણ જોડાઈ શકે છે.અને દરેક વર્ષે વિદ્યાર્થી ને એક પ્રમાણપત્ર પણ આપવા માં આવે છે જેનાથી વિદ્યાર્થી એની ઈચ્છા મુજબ આગળ ભણી શકે અને યોગ્ય નિર્ણય લઇ શકે.
આ સામાન્ય સમજૂતી હતી નવી શિક્ષા નીતિ ને લઇ ને હવે આના થી શું ફાયદા થશે એ તમને મેં જણાવું.
– જો વિદ્યાર્થી ને ધોરણ 6 માં થી જ કોમ્યુટર માં કોડીંગ શીખડાવા માં આવે તો એ ભવિષ્ય માં આગળ ઘણું બધું કરી શકે છે.
– New education policy-આ નવી શિક્ષા નીતિ માં વિદ્યાર્થી ને ભણવાની સાથે વાસ્તવિક ભણવાની રીત પર વધારે ભાર મુકવામાં આવીયો છે.
– નોકરી માં અને બહાર વિદેશો માં પણ હવે આપડા વિદ્યાર્થી સારી એવી નોકરી કરી શકશે.
– વિદ્યાર્થી ને એના ભણવા માં અને નોકરી ની પરેશાની નો હલ થયો અને તેની સાથે વિદ્યાર્થી હવે ભણતર ની સાથે ગણતર પણ શીખશે.
– વિદ્યાર્થી હવે ધોરણ 1 થી 12 સુધી મફત અભ્યાસ લઇ શકશે અને સૌથી મહત્વ ની વાત હવે વિદ્યાર્થી એમની લાયકાત ના આધારે નોકરી લેશે.
Author Profile

- Arjun Khunt is a career and study coach who empower students, parents and school to plan, strategies and achieve academic, personality and career goals and objective. He is a prolific writer, social worker and educational coach and trainer in Gujarat, based in Surat.
Latest entries
Study and StudentsOctober 1, 2022How to develop decision making skills in life?
Unstoppable lifeSeptember 27, 2022how to recharge yourself mentally
Study and StudentsSeptember 24, 2022What are the 3 Successful study habits?
Study and StudentsSeptember 20, 2022Life Purpose No One Will Tell You
Great initiative
Really enjoyed this blog. Really looking forward to read more. Keep writing. Shaylyn Hashim York
Way cool! Some very valid points! I appreciate you writing this article plus the rest of the website is extremely good. Sayre Jeffry Hemphill
Asking questions are genuinely fastidious thing if you are not understanding anything completely, but this post presents nice understanding even. Mandy Wesley Herwig
Hi mates, its great article about educationand entirely explained, keep it up all the time. Colette Karoly El
I pay a visit daily a few websites and information sites to read articles or reviews, but this website gives feature based content. Minette Courtnay Selassie
I quite like looking through a post that can make people think. Also, many thanks for permitting me to comment. Chelsy Aldo Dunton
Good article! We are linking to this particularly great post on our site. Keep up the good writing. Torrie Arv Beck
I visit every day some blogs and blogs to read posts, however this webpage provides feature based writing. Barbi Hillier Gabriele
There is noticeably a bundle to find out about this. I assume you made certain good points in options also. Adele Ross Don
Hello, I do believe your web site might be having internet browser compatibility issues. Cherri Tull Gabbey
This is my first time visit at here and i am truly happy to read everthing at alone place. Theodosia Keary Pentheas
Well I really liked reading it. This subject provided by you is very effective for correct planning. Marin Nikolas Rhines