29 ડિસેમ્બર 1998માં સુરત નાં એક ગરીબ ઘરની અંદર એક બાળકનો જન્મ થાઈ છે. (The story of successful entrepreneur) આ બાળક આજે એક ઉદ્યોગસાહસિક તરીકે કાર્ય કરે છે. આ આખી વાર્ત છેલ્લે સુધી વાંચજો કદાચ આ વાર્ત વાંચી ને તમને જીવનનો મૂળ સમજાશે અને મારા માટે એજ મહત્વ નું છે.
સુરત ની એક કહેવત છે ” ઓટલો અને રોટલો જો કોઈ શહેરમાં હોઈ તો એ સુરત જ છે” આ કહેવત થી મારી જિંદગી જીવાની શરૂઆત થઈ છે. શેરી નંબર 21માં ઘનશ્યામ નગર સુરત નાં એક નાના એવા ઘરમાં જન્મ થયો તો મારો.
આ ઘરની વિશેષ્ટ એ હતી, કે ઘરમાં ચાર વ્યકતિને સુવા માટે પણ જગ્યા નોહતી શુદ્ધ ગુજરાતી ભાષામાં એક ઓરડીમાં થયો હતો. જ્યાં ચાર લોકો પણ માંડ-માંડ કરીને સુતા હતા. ત્યાં હવે મારો જન્મ થયો એ મારા માટે સૌથી ગર્વની વાર્ત છે. નાને થી જ ઘરમાં થી એવી તાલીમ મને મળી હતી કે ખોટું ના કરવું, ખોટું ના બોલવું, ઘર નાનું હતું, પણ ઘરના સંસ્કાર અમૂલ્ય હતા. જેના લીધે જીવનમાં સફળ થવા માટે ની હંમેશા પ્રેરણા મળતી હતી.
માણસ ની સામે 2 પરિસ્થિતિ હોઈ છે,
1) જે માણસને નાનેથી જ મજબૂત કરે છે.
:- જે માણસને સમયની સાથે નવી વસ્તુ શીખવા માટે પ્રેરીત કરે છે, જે માણસને પોતાના સફળ માર્ગ બનાવામાં મદદ કરે છે અને બીજું ઘણું બધું નાનેથી માણસ શીખી શકે છે.
2) જે માણસને નાનેથી જ લાગણીશૂન્ય બનાવે છે.
:- આ માણસ જીવનમાં કોઈ પણ જગ્યા પર કોઈ કાર્ય સફળ નથી કરી શકતો. આવું મારા ઘરમાંથી શીખડાવામાં આવ્યુ છે.
આ વાર્ત પરથી શીખવા જેવી પેલી વાર્ત જીવનમાં સફળ થવું હોઈ તો અત્યારથી જ પ્રેમ, સહનશક્તિ, ધર્મ અને નેતિકતા આ ગુણ ને તમે તમારા જીવનમાં ઉતારો અને દેખાદેખી, ઈર્ષા, અહમનો ત્યાગ કરો અને જીવનમાં નેતિક ગુણને ઘારણ કરીને પોતાની મેહનત પર વિશ્વાસ કરો એટલે તમે 50% સફળ થઇ ગયા એવું માનવું.
હું પાછો મારી વાર્ત પર આવું, બાળપણમાં માતા-પિતાના સંસ્કાર સાથે બાળપણ પસાર થવા લાગ્યું. સમયની સાથે આગળ આવા લાગ્યો. મને એ સમય પર ડૉક્ટર બનવાનું સપનું હતું, ઉંમરની સાથે મોટા થવા લાગ્યો એટલે નવું સપનું વિમાન-ચાલક બનવાનું અને તેની સાથે બીજા ઘણા સપનાં ની એક અલગ જ દુનિયામાં આવી ગયો.જ્યાં એ નોહતી ખબર કે સપનાં એ દરેક પુરા ખાલી સપનાં જોવાથી નથી થતા, એના માટે સખત મેહનત, બલિદાન આ દરેક વસ્તુ ની જરૂર પડે છે. જયારે ખબર પડી ત્યારે બીજું જ સપનું હતું, કે એક વખત હું પણ જાહેર સભાને સંબોધિત કરીશ અને એક સારો એવો વક્તા બનીશ.
આ સપનું પેલી વખત ત્યારે જોયું જયારે ધોરણ 10માં હતો અને ત્યારે શાળા માંથી કોઈક વક્તા ને બોલવામાં આવ્યા હતા. એજ દિવસે એક વાર મનમાં ધારી લીધું કે હું પણ વક્તા બનીશ અને આજે હું એક વક્તા તરીકે ની ભૂમિકા ભજવું છું. આ વાક્ય જેટલું વાંચવા માં સરળ છે એટલું જ અઘરું મારુ સપનું પૂરું કરવું હતું.“જયારે વ્યકતિ પોતાનો આધાર પોતે જ બનશે ત્યારે જ વ્યકતિ પોતાનું અને સમાજ નું નેતૃત્વ કરી શકશે” પણ આ બધી વસ્તુ પહેલા મારે અભ્યાસ કરવો એ બ્વજ જરૂરી હતો. હું અભ્યાસમાં પહેલેથી માધ્યમ વિદ્યાર્થી તરીકે હતો.
ધોરણ 10, વિદ્યાર્થી જીવનનું સૌથી મહત્વનું ધોરણ અને આ ધોરણ તમારું ભવિષ્ય નક્કી કરશે. આ વાક્ય કદાચ જ કોઈ વિદ્યાર્થી નહિ સાંભળ્યું હોય. મારું ધોરણ 10માં ગણિત એટલું બધું સારું નહતું અને ડર હોઈ તો એક જ વિષયનો કે ગણિતમાં પાસ થઇ જવા જોઈએ પણ મેહનત કરી ને એમાં પણ સારા માર્ક્સ થી પાસ થઇ ગયા અને કુલ મળી ને પરિણામ પણ 80% ની આજુ બાજુ બન્યું. ઘરમાં ખુશ મેં પણ ખુશ હવે અહીંયા થી જીવન બદલાઈ કે આગળ તમે શું અભ્યાસ કરશો અને તેમાં પણ 100 વાલીઓ માંથી 65 વાલીઓ મુજબ આગળ ભવિષ્ય હોઈ તો એક જ પ્રવાહ એ છે, વિજ્ઞાન મારા ઘરના લોકો નો નિર્ણય હતો અને મેં વિજ્ઞાન પ્રવાહમાં અભ્યાસ ચાલું કરી દીધો અને ત્યારે ગણિત નો ફરી સામનો જે મારા માટે સૌથી અઘરો છે. પણ હવે આ પરિસ્થિતિમાં ગણિત શીખવું પડે એ બ્વજ જરૂરી હતું.
“કપરાં સમયમાં જે સાથ આપે તેને જ મિત્ર કહેવાય” મને મારો એક મિત્ર રોજે સાંજે 2 કલાક ગણિત શીખવાડતો. જેનાથી મને થોડી થોડી ખબર પડવા લાગી અને બાકી ના વિષયમાં પણ સારા એવા મિત્ર હતા, જેની મદદ થી મને બાકી ના વિષયોમાં મદદ મળી જતી હતી. ગણિત મારા માટે અઘરો વિષય પેલે થીજ હતો. આ ડરનાં કારણે ગણિતમાં મારા માકર્સ સારા ના આવતા. છતાં ગમે તેમ કરીને 12મું ધોરણ પાસ કર્યું અને તેના પછી મેં એ વિષયમાં આગળ વધવા માંગતો હતો જે વિષય માં ગણિત હોઈ તો સેહલું અથવા તો નો હોઈ તો વધારે સારું. ત્યારે મને બહારના દેશમાં જવાનું પણ ભૂત ચડ્યું હતું. પણ અમુક પરિસ્થિતિ ના લીધે ના જઈ શક્યો. મેં આગળનાં અભ્યાસ માટે વડોદરા શહેરમાં મહારાજા સયાજીરાવ ગાયકવાડ વિશ્વવિદ્યાલયમાં પ્રવેશ મેળવ્યો અને ભૂસ્તરશાસ્ત્રમાં અભ્યાસ ચાલું કર્યો.
ક્યારેક તમારી સાથે પણ એવું થયું હશેને, કે જીવન શાંતીથી ચાલે છે અને અચાનક જ કોઈ એવી સમસ્યા આવી જાય કે તેનો જવાબ આપવો એ આભનેતારા બતાવી દે એવો હોઈ છે. જયારે આવું થાઈને ત્યારે એક જ વાર્ત યાદ રાખવાની જરૂર છે. જન્મ અને મુર્ત્યું જેમ કોઈ ના હાથમાં નથી ને એવી જ રીતના જીવનમાં પણ ક્યારેક એવા પ્રસંગો ઉભા થાઈ છે જેનો જવાબ કોઈ ની પાસે નથી હોતો. ત્યારે સમયને માન આપવું અને ધીરજ રાખવી. આ વાર્ત એ મને મારી જિંદગીમાં ઘણી મદદ કરી છે.
મેં તમને ઉપર વાર્તમાં જાણ કરી એવી રીતના અચાનક જ એક આફત મારા જીવનમાં આવી જેને મને માનસિક રીતે નબળો કરી દીધો. સવારના 10 વાગ્યા ની આજુબાજુ 28 ડિસેમ્બર 2017 નાં દિવસે મને મારા ઘરેથી એક ફોન આવીયો અને મમી જીણા અવાજ સાથે મને જાણ કરે છે કે અર્જુન પાપાને કેન્સર છે. આ દિવસને મને આજ સુધી યાદ છે. તે દિવસ કદાચ મારા જીવનનો સૌથી અઘરો દિવસ હતો. મારી પાસે પૂરતા રૂપિયા પણ નોહતા. મારી પાસે પૂરતા રૂપિયા નો હોવાને કારણે મેં મારા પાપાની સારવાર સારા એવા ડૉક્ટર પાસે ના કરાવી શક્યો.આ સમય પર રૂપિયાની સમજ પડી કે આધુનિક સમયમાં રૂપિયા એ જીવન જીવાનો સહારો ઘણો બધો છે.
એમાં પણ અપવાદ છે, જો ધન નીતિ થી કમાયા હશે તો, જ એ જીવન જીવાનો સહારો છે નકર તો 1 લાખ ની પથારી પર સુવા વાળા પણ પેલા 1 રૂપિયા ની દવા લઇ ને સૂવું પડે છે. મને મારા જીવનમાં મેહનત કરવાની પ્રેરણા મને મારા પપ્પા પાસેથી મળી છે. મારા પપ્પાને કેન્સર હોવા છતાં એમને 20 દિવસ સખત પરિશ્રમ કર્યો હતું. એમનું માનવું હતું “કાંડા માં કળ હોઈ ને ત્યાં સુધી કામ કરી લેવું “. આ સિદ્ધાંતને મેં મારા જીવણમાં મૂળ મંત્ર બનાવી દીધો અને મેહનત કરવાની શરૂઆત કરી અને 6 ફેબ્રુવારી 2018 ના દિવસે મારા પિતા નું અવસાન થયું. તે દિવસ થી લઇ ને આજ સુધી સખત મેહનતને જીવન માન્યું છે. આ વાર્ત પરથી એટલું શીખવા મળ્યું કે ગમે તેવી પરિસ્થિતિમાં મેહનત કરવાની ક્યારેય છોડવાની નહિ.
મેં વડોદરામાં અભ્યાસની સાથે સાથે નોકરી કરવાની શરૂઆત કરી. મારી પેલી નોકરી એક ગ્રંથપાલ તરીકે ની હતી. જ્યાં મને 2 કલાક કામ કરવાનાં 100 રુપિયા આપતા હતા. મને ગ્રંથપાલ તરીકે કામ કરીને મજા આવા લાગી. કારણકે તેમાં રોજે નવી વસ્તુ શીખવા મળતી હતી. તેની સાથે કમાણી પણ ચાલું થઇ ગઈ હતી.અહીંયા મેં 6 મહીના સુધી કામ કર્યું હતું. પછી વધારે અનુભવ લેવા માટે મેં એક કોલ સેન્ટરમાં નોકરી કરી, અહીંયા થી હું એક બીજા વ્યકતિ સાથે વાર્ત કરતા શીખ્યો, બોલવાની કલા શીખી અને માણસ ની વર્તૂણક ને ઓળખતા શીખ્યો. મેં કોલ સેન્ટરમાં લગભગ 8 મહિના નોકરી કરી. ત્યાં સુધીમાં હું વિશ્વ વિદ્યાલય ના અભ્યાસમાં છેલ્લા વર્ષમાં આવી ગયો. હવે મારા માટે થોડુંક અઘરું હતું કે હું દિવસ ના 11 કલાક નોકરી કરું એટલે મેં બીજી જગ્યા પર નોકરી કરવાની શરૂઆત કરી જ્યાં મારે 7 કલાક નું કામ હતું જેમાં મેં એક ડેટા એન્ટ્રી ક્લાર્ક તરીકે કામ કર્યું જેમાં મને સંગણનયંત્ર(કોમ્પ્યુટર) સારું એવું ચલાવતા શીખવા મળ્યું.
અભ્યાસ કર્યા પછી સુરત આવીને શાળામાં નોકરી કરી. ત્યાં હું એક વસ્તુ સારી એવી રીતના શીખ્યો એ છે કે “શિક્ષક બનવું સહેલું નથી”. મને ત્યાં ના ફાવિયું એટલે મેં શાળા ની નોકરી છોડી દીધી. પછી એક કંપની માં નોકરી કરી જ્યાં હું હિસાબ-કિતાબ જોતો અને ત્યાં હું કપડાંની વસ્તુને વેંચતા શીખ્યો. થોડાં સમય પછીએ નોકરી ને પણ છોડી દીધી. આ આખી મુસાફરીમાં મેં 2018 થી ઉદ્યોગસાહસિક બનવા માંગતો હતો અને 2018 માં એક નવા વિચાર સાથે પેલી વાર અસફળતા મળી, 2019 માં ફરી એક વખત મેહનત કરી તેમાં પણ અસફળતા મળી કારણકે નવા વિચારો હતા પણ નવા વિચારો ને કેવી રીતના રજુવાત કરવી એ ખબર નહતી. સુરતમાં 2019 માં ઓક્ટોમ્બર મહિનામાં નવા ત્રીજા વિચાર સાથે આગળ વધ્યો અને તેમાં સફળતા મળી.આ સફળતા મને સુરત ના સમાજ સેવકો પાસે થી મળી જે નવા વિચારો ને આગળ વધારવામાં મદદ કરતા હતા.
એ સમય પર મને ઘણા સારા એવા લોકો નો સંગ મળ્યો જે તેમના જીવનમાં સફળ હતા અને તે બીજા લોકો ને સફળ બનાવામાં સહાય અને એક માર્ગદર્શક તરીકે ની ભૂમિકા ભજવતા હતા. એ સમય પર મને ઘણા નવા વિચારો આવતા પણ એ વિચાર ને સાચી દિશા મળે તો એ સફળ થાઈ અને ત્યારે મને એ દિશા પર આગળ વધવા માટે મારે ધીરજ અને સમય ને માન આપવાનું હતું. ઘણા વિચારો લોકો ની સામે પણ મૂક્યા પણ એ વિચારો ક્યાંક ને ક્યાંક અસફળ થતા હતા. એ સમય પર એક જ વસ્તુ ની ખબર હતી કે પરિસ્થિતિ ગમે તેમ થઇ જાય કરીશ તો મેં મારો પોતાનો જ ધંધો. જયારે તમે કોઈ એક વસ્તુ ની પાછળ પડી જાવ ને ત્યારે તેની સાથે ક્યાંકથી ને ક્યાંકથી સફરતાનાં દરવાજા ખુલી જતા હોઈ છે.
આવું જ મારી સાથે થયું. પણ ઘર ચાલવા માટે રૂપિયા કમાવા પણ જરૂરી હતા. ત્યારે સુરતમાં 2019 માં પેલા શાળામાં એક શિક્ષણ તરીકે ની નોકરી કરી અને પછી એક કંપની માં નોકરી મળી. આ સમય લગભગ 6 થી 8 મહિના સુધી ચાલ્યો અને તે સમય પર પણ એક જ વિચાર કે નવું શું કરી શકીયે અને ત્યારે મને મારા જુના વિચારો એ એક સાચી દિશા ની શોધ કરી. જે મને એક સાચા દરવાજા સુધી મને લઇ ને ગયો જ્યાં મેં મારા જુના વિચારો રજુ કર્યા પણ એ વિચારો ત્યાં પણ અસફળ થયા.
જીવનમાં દરેક વ્યકતિને એક સહલાકારની જરૂર હોઈ છે. મને પણ એક એવાજ સહલાકાર મળ્યા જેમના માર્ગદર્શક હેઠળ મેં મારુ ઉદ્યોગસાહસિક તરીકે નું સપનું ચાલ્યું કર્યું અને આજે હું અર્જુન ખુંટ ઉધોગસાહસિક અને વિદ્યાર્થી માટે માર્ગદર્શક બન્યો. આ બનવા માટે મારી મુસાફરી મુશ્કેલ હતી મને એક રસ્તા પરથી બીજા રસ્તે જવા માટે પણ 100 વખત વિચારવું પડતું હતું. પણ એજ જૂની વાર્ત મુસીબતથી જ નવી વસ્તુ નું આવિષ્કાર થાઈ છે. હું જયારે ધોરણ 10માં હતો ત્યારે પણ એક જ મુસીબત હતી કે હું આગળ શું ભણીશ? ધોરણ 12 પૂરું કર્યા પછી તો વધારે મુસીબત કે શું ભણવું, ક્યાંથી ભણવું, શું બનવું? આ બધું થઇ ગયા પછી હવે શું કરવું? આ સવાલો થી હું પણ કંટાળી ગયો તો કે નથી આપણે ભણતરમાં ખબર, નથી આપણે જીવનમાં શું કરવું ખબર? કે આગળ નોકરી કરશું કે ધંધો એ નથી ખબર? આ બધી વસ્તુ મેં એક જગ્યા પર બેસી ને વિચારતો હતો.
ત્યારે મેં આજુ બાજુ નજર કરી અને મને એક રસ્તો દેખાણો જે રસ્તો મારુ સપનું વક્તા બનવાનું પણ પૂરું કરતું હતું અને જે મને ઉદ્યોગસાહસિક બનવાંમાં પણ મદદ કરતો હતો. એ રસ્તો હતો કે મેં ખુદ એક સહલાકાર બની જાવ અને એક વક્તા તરીકે આગળ આવું. અહીંયા વિચાર તો મળ્યો પણ એ વિચાર ને પૂરું કરવા માટે મારે એ શીખવાનું હતું કે કેવી રીતના હું બીજા વિદ્યાર્થી ને મદદ કરીશ તેમના ભવિષ્ય નિર્માણમાં, તેમને ભણવાની કલા શીખડાવામાં કે જેનાથી વિદ્યાર્થી હોશિયાર બંને. આ બધી વસ્તુ ઓછા સમયમાં શીખવાની હતી. પણ વિચાર પ્રબળ હતો અને મેહનત કરવાની શકતી હતી એ કારણો થી મેં એક સફળ કંપની શરૂઆત કરી જેનું નામે અર્જુનપાથવે છે. અર્જુનપાથવે ને ભારતની નં. 1 નામ બનાવાની ઈચ્છા છે અને અર્જુનપાથવે માત્ર એક જ નામ જે વિદ્યાર્થી માટે જીવન, ભણતર અને કારકિર્દી સહલાકાર, તરીકે આવનારા સમયમાં મોખરે અને હંમેશા વિદ્યાર્થીના હિત નું પેલા વિચારીને આગળ વધવું એજ મારો ધ્યેય છે. મારી મુસાફરી જેમાં આજ સુધી માંબાપ ના સંસ્કાર અને પરિવાર ની મેહનત ના મનોબળ થી મેં બવબધી વસ્તુ શીખ્યો.
મુસાફરીની શરૂઆત તો હવે છે. જેમાં બધી બાજુ કાંટાજ છે, અને આ કાંટા માંથી ફૂલનો રસ્તો બનાવે તેને જ ઉદ્યોગસાહસિક કહેવાય.
Author Profile
- Arjun Khunt is a career and study coach who empower students, parents and school to plan, strategies and achieve academic, personality and career goals and objective. He is a prolific writer, social worker and educational coach and trainer in Gujarat, based in Surat.
Latest entries
- Study and StudentsOctober 1, 2022How to develop decision making skills in life?
- Unstoppable lifeSeptember 27, 2022how to recharge yourself mentally
- Study and StudentsSeptember 24, 2022What are the 3 Successful study habits?
- Study and StudentsSeptember 20, 2022Life Purpose No One Will Tell You
Well I sincerely liked reading it. This article offered by you is very helpful for correct planning. Bonny Erwin Hirst
There is certainly a great deal to find out about this subject. I love all the points you have made. Florencia Byrann Binni
But wanna admit that this is very beneficial , Thanks for taking your time to write this. Saundra Iggy Pigeon
I have recently started a website, the info you offer on this web site has helped me greatly. Thanks for all of your time & work. Domini Chevalier Favrot
Hi there, I want to subscribe for this website to get most up-to-date updates, so where can i do it please assist. Dayna Gardiner Natalee
Super-Duper site! I am loving it!! Will be back later to read some more. Tobye Ferrell Zenobia
I relish, lead to I discovered just what I was taking a look for. Cassandra Lowe Marv
Excellent article! We are linking to this great post on our site. Keep up the great writing. Freida Gradeigh Ashraf
I think the problem for me is the energistically benchmark focused growth strategies via superior supply chains. Compellingly reintermediate mission-critical potentialities whereas cross functional scenarios. Phosfluorescently re-engineer distributed processes without standardized supply chains. Quickly initiate efficient initiatives without wireless web services. Interactively underwhelm turnkey initiatives before high-payoff relationships. Dionis Adler Kerekes
Awesome issues here. I am very happy to look your post. Courtnay Lesley Maite
I love the efforts you have put in this, regards for all the great content. Bea Carlin Garlanda
I was extremely pleased to uncover this page. I want to to thank you for ones time due to this fantastic read!! I definitely liked every part of it and i also have you book marked to look at new things on your website. Zsazsa Hilary Yance
Having read this I thought it was rather enlightening. I appreciate you taking the time and effort to put this information together. I once again find myself spending way too much time both reading and posting comments. But so what, it was still worth it! Jill Eldredge Hollerman
Incredible points. Solid arguments. Keep up the good work. Jobey Wallie Shewmaker
Thanks for sharing your thoughts about retail relay. Regards Consuela Stevie Gulgee
My family all the time say that I am killing my time here at net, but I know I am getting familiarity everyday by reading thes fastidious content.| Alta Johnny Tengler
Is it possible to show posts in 2 rows? All plugins i found was 1 row. I would love to get Premium if i can have this feature. Lynnette Merrill Erie
Greetings! Very useful advice within this post! It is the little changes that make the most significant changes. Many thanks for sharing! Elberta Armin Greenwood
WOW just what I was looking for. Came here by searching for transfertvtc74.com Arleyne Anson Trevar
şampiyonlar ligi canlı izle sunan sitedir.
Ekonomi Haberleri Fed Lideri Powell’dan varlık alımı iletisi – Tüm gözler ondaydı! ABD Merkez Bankası (Fed) Lideri Jerome Powell, ABD iktisadının Fed’in salgın devrindeki acil durum dayanak alımlarını azaltması doğrultusunda ilerleme kaydettiğini belirterek, mevcut yüksek enflasyonun büyük ihtimalle süreksiz olduğu görüşünü savundu ve rastgele bir siyaset değişikliğinin zamanlaması konusunda sinyal vermedi. Powell, Jackson Hole konferansında yaptığı konuşmada, Fed’in ekonomiyi tam istihdama geri kavuşturma çabası mühletince sabırlı olmaya devam edeceğinin sinyalini vererek, bu müddet boyunca “geçici” enflasyon artışlar ve beklenenin altında istihdam büyümesine karşı adım atmaktan kaçınmak istediğini yineledi. Fed’in ayda 120 milyar dolarlık varlık alımlarını azaltma kararı hususundaysa Powell, Fed’in Temmuz’daki para siyaseti toplantısından sonraki haftalarda yaklaşık bir milyon istihdamın oluşmasıyla işgücü piyasasındaki toparlanma konusunda “daha fazla ilerlemenin” sağlandığını ve bu ilerlemenin devam etmesinin gerektiğini açıkladı.
hazır iddaa kuponları sunan sitedir.
Siyaset Haberleri Cumhurbaşkanı Erdoğan, İran hududunda inceleme ve denetlemelerde bulunan Ulusal Savunma Bakanı Akar’dan çalışmalara ait bilgi aldı, hudut birliklerine seslendi. Erdoğan açıklamasında, Bir palavra terörü Türkiye’de estiriliyor. Bunu birlikte aşacağız. Bilhassa sonlarda ördüğümüz duvarlarla giriş-çıkışları büsbütün engellemiş olacağız. dedi.Cumhurbaşkanı Recep Tayyip Erdoğan, İran hudut çizgisinde inceleme denetlemelerde bulunan Ulusal Savunma Bakanı Hulusi Akar ile telefonda görüşerek alınan tedbirlere ait bilgi aldı. Sonun sıfır noktasında vazife yapan hudut birliklerinin kumandanlarına da seslenen Erdoğan, “Bu dedikoduya dayalı dertleri inanıyorum ki sizler bertaraf edeceksiniz. Bunları da aşmamız gerekiyor. Zira bir palavra terörü Türkiye’de estiriliyor” dedi. Akar beraberinde Genelkurmay Lideri Orgeneral Yaşar Güler, Kara Kuvvetleri Kumandanı Orgeneral Musa Avsever ve 2. Ordu Kumandanı Orgeneral Metin Gürak ile İran hududunda alınan tedbirleri yerinde inceledi.
We’re a group of volunteers and opening a new scheme in our community. Your website provided us with valuable information to work on. You have done an impressive job and our whole community will be thankful to you.
After you fill in your information and confirm your package will be
You controlled to hit the nail upon the top and defined out
You controlled to hit the nail upon the top and defined out
I really like reading through a post that can make men and women think. Also, thank you for allowing me to comment! Nan Ennis Friedrick
I have been exploring for a bit for any high-quality articles or weblog posts on this kind of house . Exploring in Yahoo I ultimately stumbled upon this website. Studying this info So i am satisfied to convey that I have a very excellent uncanny feeling I discovered exactly what I needed. I such a lot for sure will make certain to do not put out of your mind this site and give it a glance regularly.
I am truly thankful to the owner of this web site who has shared this fantastic piece of writing at at this place.
Bookmarked. Please also discuss with my web site =).
Thanks for the good writeup. It in truth used to be a entertainment account it. Clovis Gregory Skye