આવનારી કારકિર્દી ની તક
શું લાગે છે તમને કે આવનારી કારકિર્દી કેવી હશે? વિચારો, અને મન માં એક કારકિર્દી બનાવો અને એ કારકિર્દી જો આજની જરૂરીયાત પુરી પાડે તો એ તમારી કારકિર્દી નથી કારણકે આજે તમે વિચારેલી કારકિર્દી એ કાલે તમારા માટે તમારા રસ્તા નહિ ખોલે.રસ્તા ખોલવા માટે કારકિર્દી હંમેશા હાલ ની પરિસ્થિતિ જોઈને અને હંમેશા ભવિષ્ય નું વિચારી ને ખબર પડે છે.પણ આજે અહીંયા કંઈક અલગ જ પરિસ્થિતિ છે અહીંયા આજે ભવિષ્ય ની તક માટે ની જ વાર્ત કરવાની છે.
આવનારી કારકિર્દી ખુબ સરસ અને ખુબજ મોટી તક છે. વિશ્વ જયારે અત્યારની આ મહામારી સામે ઝુબે છે ત્યારે વિદ્યાર્થી માટે હવે એ નક્કી કરવું બ્વજ જરૂરી થઇ ગયું છે કે હવે આવનારી કઈ કંપની નોકરી માટે સારું એવું વેતન આપશે જયારે બીજી બાજુ એ પણ વિચારવું જોઈએ કે હવે આગળ શું ભણવું છે અને કેવી રીતના ભણવું છે.વિદ્યાર્થી માટે કારકિર્દી માટે બવ બધા રસ્તા છે ચાલવા માટે પણ હજી તેનાથી પણ વધારે રસ્તા છે જેની કોઈ ને ખબર પણ નથી અમે એજ રસ્તા તમારી આવનારી કારકિર્દી માટે આજે તમને આ વાર્ત માં બતાવીશું.
અત્યારે વિદ્યાર્થી ને તેમની આગળ ની કારકિર્દી 3 રીતના વિદ્યાર્થી નક્કી કરતા હોઈ છે
1) જે વિદ્યાર્થીએ પહેલેથી નક્કી કર્યું હોઈ કે એને આજ ભણવું છે અને આજ બનવું છે એ એક પ્રકાર ના વિદ્યાર્થી
2) જે ને માત્ર એવું છે કે કઈ પણ ભણીશ પણ એ ભણીશ કે જેમાં નોકરી સારી એવી મળે
3) જે વિદ્યાર્થી ને કઈ ખબર જ નથી કે આગળ આવનારી તક શું છે કઈ વસ્તુ કરવાથી મને સારી એવી નોકરી મળશે
પણ અહીંયા આપડે તો કંઈક અલગ જ વાર્ત કરવાની છે અને તેમાં સૌથી મોટી સમસ્યા એ છે કે વિદ્યાર્થી ને ખબર જ નથી કઈ પ્રણાલી છે શું છે શું નથી, શું કરવું જોઈએ શું ના કરવું જોઈએ, પણ હવે સમય ની સાથે તક પણ બદલાતી રહે છે.જેમકે, દુકાન માં લેવા જતા લોકો હવે ઘર બેઠા વસ્તુ લે છે એક કાર્ન્તીકારી પગલું કહેવાય.આવનારી દરેક તક એ એના પર આધાર રાખે છે કે હવે આવનારા સમય માં શું ડિમાન્ડ માં હશે જે ના માટે લોકો આતુર છે. વિદ્યાર્થી એ હંમેશા ધ્યાન રાખવું કે આવનારી કારકિર્દી ની તક એ મહત્વ ના 4 તબક્કા પર આધાર રાખશે.
1) ટેકનોલોજી ક્ષેત્ર પર આવનારી કાંતિ
2) ખેતી ક્ષેત્ર માં ટેકનોલોજી ને લઇ ને આવાનરી કાંતિ
3) તબીબી અથવા મેડિકલ ક્ષેત્ર માં નવી વસ્તુ નું સંશોધન
4) આંતરરાષ્ટ્રીય ક્ષેત્રના તમામ ઉદ્યોગ માં વૃદ્ધિ
1) ટેકનોલોજી ક્ષેત્ર પર આવનારી કાંતિ
1929 થી 1933 સુધી મહાન હતાશા (The Great Depression) નો સમય હતો તેના પછી ટેકનોલોજી ક્ષેત્ર માં કાંતિ આવી, નવી નવી ટેકનોલોજી થી વિશ્વ ને પરીચય થયો.કારણકે દરેક વસ્તુ જે જૂની થઇ ગઈ છે એ દરેક જૂની વસ્તુ ને નવી વસ્તુ આપનાવી પડશે એ સાબીત ત્યારે થઇ ગયું.આ સમય પછી વિશ્વ ની તમામ મહાસત્તા લગભગ કોઈ એવું ટેકનોલોજી ક્ષેત્ર નહિ હોઈ જ્યાં એ લોકો એ નવી વસ્તુ નહિ બનાવી હોઈ પછી એ અમેરીકા એ The Golden Gate Bridge હોઈ કે પછી જાપાન ની Machine gun હોઈ તમામ નવી ટેકનોલોજી ની કાંતિ 1900 થી 2000 સાલ સુધી લગભગ તમામ પ્રકાર ની ટેકનોલોજી થી વિશ્વ ને પરીચય થયો ગયો હતો.
વિદ્યાર્થી હંમેશા યાદ રાખજો કે એક ખરાબ સમય પછી એક નવો સમય આવે છે અને એ સમય એવો હશે જે અત્યાર ના સમય થી ઘણો આગળ હશે અને એ કોઈ નવી વસ્તુ બનાવી ને અથવા તો કોઈ નવી ટેકનોલોજી ક્ષેત્ર માં આગળ વધી ને થાઈ છે.જે વિદ્યાર્થી વિજ્ઞાન (science-A) માં છે એ વિદ્યાર્થી માટે સુવર્ણતક છે આવનારા સમય માટે અને વિશિષ્ટ રીતે જે વિદ્યાર્થી ભારત માં જ ભણવા ઈચ્છે છે એ તમામ વિદ્યાર્થી માટે ધણી સુવર્ણતક છે.ભારત માં વિદેશી કંપની ના આવાથી ધણી રીતના ટેકનોલોજી ક્ષેત્ર પર માં વધારો થશે.
વિદ્યાર્થી એ ટેકનોલોજી ક્ષેત્ર માં આગળ વધવા માટે વિજ્ઞાન માં પકડ મજબુત બનાવી પડશે જેનાથી એ સારું એવું ભણતર સારી એવી જગ્યા પરથી લઇ શકે અને જયારે સારું એવું ભણતર અને સામે બવ બધી તક હોઈ તો આગળ ભવિષ્ય માટે નોક્રરી માં સારી એવી ગુણવતા મળી શકે છે.
2) ખેતી ક્ષેત્ર માં ટેકનોલોજી ને લઇ ને આવાનરી કાંતિ
ખેતી પ્રધાન દેશ છે ભારત અહીંયા લોકો ને મુસીબત ના સમય માં જો કોઈ આધાર આપે એ છે ખેતી, ભારત ના ઇતિહાસ માં પણ ખેતી ને લઇ ને બવબધો ઉલ્લેખ કરવામાં માં આવ્યો છે પણ આજના આ સમય માં જ્યાં વિદ્યાર્થીઓ ને ખેતી વિષય પર 10 મિનિટ બોલવા માં પણ તકલીફ થાઈ છે એ જ વિદ્યાર્થી માટે આવનારા સમય માં ખેતી એ વિદ્યાર્થી માટે તેમની આવનારી કારકિર્દી માટે સુવર્ણતક ઉભી કરે છે.તો હવે વિદ્યાર્થી ના મન માં સવાલ હશે કે ખેતી માટે કઈ રીતના એ તેમની કારકિર્દી માટે મદદ થશે.
ખેતી માં નવી ટેકનોલોજી એ હંમેશા માટે વિદ્યાર્થી માટે એક સુવર્ણતક રહી છે.જેમકે નવી મશીનરી બનાવી, નવું ખાતર બનાવું,નવી નવી રીતના ખેતી કરવી,જેવી અનેક વસ્તુ છે જે ખેતી માટે લાભદાયક છે.હવે એના માટે વિદ્યાર્થી એ ખેતી ના વિષયો પર ભણવું પડે.વિદ્યાર્થી માટે એક સારી એવી કારકિર્દી ની તક છે જેની મદદ થી વિદ્યાર્થી ખેતી ક્ષેત્ર માં ટેકનોલોજી ને લઇ ને આવાનરી કાંતિ માં એક યોગનદાન આપી શકે છે.વિદેશો માં લોકો ખેતી નવી નવી રીતના કરે છે જેનાથી એ લોકો ને એક સારી એવી રીતના પાક લેવામાં મદદ થાઈ છે.હવે આવી પરિસ્થિથી માં ભારત માટે ખેતી ક્ષેત્ર માં ટેકનોલોજી ને લઇ ને આવાનરી કાંતિ નો સ્વીકાર કરી ને ખેતી ક્ષેત્ર માં આગળ વધવું જોઈએ.
3) તબીબી અથવા મેડિકલ ક્ષેત્ર માં નવી વસ્તુ નું સંશોધન
આવનારા સમય માં ભારત માં મેડિકલ એટલે કે ડૉક્ટર જે સારી એવી રીતના કોઈ સર્જન અથવા તો દવા બનાવે છે તેના માટે આવનારી કારર્કિદી ની તક બ્વજ સારી એવી છે. જે વિદ્યાર્થી ને મેડિકલ ના ક્ષેત્રમાં રસ છે તે તેમાં આગળ વધી શકે છે.મેડિકલ ક્ષેત્ર માં હંમેશા નવી નવી વસ્તુ નું સંશોધન થતું હોઈ છે જેમકે અત્યારે આ મહામારી ના સમય માં ઈઝરાઈલે દવા ની શોધ કરી તેવો દાવો કર્યો એવી રીતના વિશ્વ ના ઘણા દેશઓ નો દાવો છે તો એવી પરિસ્થિતિ માં મેડિકલ ક્ષેત્ર માં નવી વસ્તુ નું સંશોધન થયું એ જરૂરી બની જાઈ છે.હવે ભારત દેશ માં વિદેશી કંપની જે ભારત માં આવા ઈચ્છે છે તેમાં અમુક મેડિકલ કંપની પણ છે જેનાથી અહીંયા ના વિદ્યાર્થી જે વિજ્ઞાન (Science-B) માં રસ ધરાવતા હોઈ તે વિદ્યાર્થી માટે સુવર્ણતક છે.
તબીબી અથવા મેડિકલ ક્ષેત્ર માં વિદ્યાર્થી માટે સારી એવી તક છે અને જે વિદ્યાર્થી તેમની કારકિર્દી ને લઇ ને બ્વજ ચિંતા માં છે એવા વિદ્યાર્થી માટે પણ ધણી સારી એવી તક અહીંયા આવનારા સમય માં જોવા મળે એમ છે. તબીબી અથવા મેડિકલ ક્ષેત્ર હંમેશા માટે ચાલતું એક ક્ષેત્ર છે જેનાથી વિદ્યાર્થી ને વર્ષના 365 દિવસ કામ મળી રહેતું હોઈ છે.તદ્ ઉપરાંત આ ક્ષેત્ર માં નવી નવું સંશોધન પણ ભારત માં બ્વજ ઓછું થાઈ છે તો એક તક તો અહીંયા પણ મળી ગઈ કે વિદ્યાર્થી ને જો મેડિકલ ના ક્ષેત્ર માં રસ હોઈ તો એ નવું સંશોધન પણ બ્વજ સાર એવી રીતના કરી શકે.
મેડિકલ ક્ષેત્ર માં વિશ્વ ના તમામ દેશો ઘણા આગળ છે તેમાં થી અમુક દેશો ઘણા બધા પાછળ પણ છે. તેથી આવી ધણી બધી આવનારી તકો છે તબીબી અથવા મેડિકલ ક્ષેત્ર માં જે વિદ્યાર્થી માટે સુવર્ણતક સાબીત થઇ શકે છે.
4) આંતરરાષ્ટ્રીય ક્ષેત્રના તમામ ઉદ્યોગ માં વૃદ્ધિ
આંતરરાષ્ટ્રીય ક્ષેત્રમાં જયારે કોઈ પણ રીતની મહામારી કે કોઈ પણ રીતની કુદરતી આફત કે પછી માનવ નિર્મિત આફત ના સમય પર જયારે તમામ ઉદ્યોગ માં ધટાડો થાઈ છે ત્યારે વૈશ્વિક મહામારી ની પરિસ્થિતિ ઉત્પન થાઈ છે અને ત્યારે ઉદ્યોગ માં ભારીમાત્ર નુકસાની ભોગવી પડે છે.આવા સમય પર દેશ ની આર્થિક પરિસ્થિતિ નો સામનો કરવો પડતો હોઈ છે, પણ જો આ સમય પર કોઈ સારા એવા અર્થશાસ્રી ની મદદ થી આ પરિસ્થિતિ નો સામનો કરી શકે છે.
હવે અહીંયા વિદ્યાર્થી માટે તેની આવનારી કારકિર્દી ની તક ધણી સારી છે કે જે વિદ્યાર્થી આંકડાકીય વસ્તુ ભણવામા રસ લેતું હોઈ તેના માટે સૌથી મોટી તક છે.કોઈ કંપનીમાં આંકડાકીય નોકરી માટે અથવા તો વગેરે ભણી શકે છે અને આ દરેક વસ્તુ આવનારા સમય માં ધણી તકો ઉભી કરશે.નવી કંપની નવી રીતો ને સમજવા કે બદલવા માટે દરેક જગ્યા પર આંકડાકીય લોકો ની જરૂર ઉભી થશે.નવા નવા કામ,નવા નવા ઉધોગ ની શરુવાત પણ ભારત માં થશે અને અમુક ની શરુવાત પણ થઇ ચુકી છે તેથી આ એક તબબકો પણ વિદ્યાર્થી માટે આવનારા સમય માં સુવર્ણતક તેની કારકિર્દી માટે ઉભી કરશે.
શું તમે જાણો છો કે આ મહામારી (COVID-19) ના ગયા પછી તમારી કારકિર્દી કેવી રહેશે? શું તમે એ જાણો છો કે કેવી રીતના તમે તમારી કારકિર્દી ની તક નો ફાયદો લઇ શકશો? શું તમે જાણો છો કે તમારી નવી કારકિર્દી માં તમે કેવી રીતના ટકી શકશો? શું તમે એ જાણો છો કે કેવી રીતના તમે તમારી કારકિર્દી ની પસંદગી કરી શકશો? આ સવાલ ના જવાબ મેળવા માટે એટલે કે માર્ગદર્શન મેળવા માટે તમે આમારો સંપર્ક કરી શકો છો.
Mobile Number:-9510966548
Email:- contactarjunpath@gmail.com
Author Profile
- Arjun Khunt is a career and study coach who empower students, parents and school to plan, strategies and achieve academic, personality and career goals and objective. He is a prolific writer, social worker and educational coach and trainer in Gujarat, based in Surat.
Latest entries
- Study and StudentsOctober 1, 2022How to develop decision making skills in life?
- Unstoppable lifeSeptember 27, 2022how to recharge yourself mentally
- Study and StudentsSeptember 24, 2022What are the 3 Successful study habits?
- Study and StudentsSeptember 20, 2022Life Purpose No One Will Tell You
You made certain good points there. I did a search on the issue and found mainly folks will agree with your blog. Doll Antone McHale
I am so grateful for your blog article. Thanks Again. Great. Lisa Tymon Aila
I really like your writing style, superb information, thanks for putting up : D. Xena Harold Franciscka
We can certainly tell with definitely takes the cake. Olivie Fritz Nole
Only wanna state that this is very useful , Thanks for taking your time to write this. Alma Frederick Avaria
If you do not feel 100 confident, then wait until you are before showing off this skill. Joceline Nealson Vaios
Hey! This is kind of off topic butt I need some guidance from an established blog. Valida Paton Harvie
Thank you, I have recently been looking for info approximately this topic for ages and yours is the greatest I have came upon till now. However, what in regards to the conclusion? Are you positive concerning the source? Jillian Lauren Pedaias
I am not sure where you are getting your info, but good topic. I needs to spend some time learning much more or understanding more. Thanks for fantastic info I was looking for this info for my mission.| Giralda Felizio Proulx
I just could not leave your web site before suggesting that I extremely enjoyed the standard information an individual provide in your visitors? Is going to be again continuously in order to check out new posts. Ladonna Tabby Zinah
This is very interesting, You are a very skilled blogger. I have joined your rss feed and look forward to seeking more of your excellent post. Also, I have shared your site in my social networks! Margery Fairleigh Searby
Greetings! Very useful advice within this article! It is the little changes that produce the most significant changes. Thanks a lot for sharing! Niki Nealon Hitchcock
Thank you a lot for giving everyone an extremely nice possiblity to read articles and blog posts from this site. Joelynn Nevins Fabriane
I have been exploring for a little bit for any high quality articles or blog posts in this sort of area . Kiley Devlen Derzon
Excellent article. I definitely love this site. Keep it up! Elnore Allan Colvert
This article will help the internet people for setting up new webpage or even a
weblog from start to end.